Shiv Puran in Gujarati – કૈલાસ સંહિતા

The poetic beauty of Shiv Puran in Gujarati has captivated generations of devotees.

Shiv Puran in Gujarati – કૈલાસ સંહિતા

પહેલાના સમયની વાત છે હિમાલયમાં રહેતા અનેક મુનીઓએ કાશીમાં ગંગા સ્નાન ક્યું અને શતરૂદ્રીમંત્રોથી મહાદેવનુ પૂજન ક્યું એજ સમયે પંદકોશીના ધ્ધનની ઈક્છાથી સૂતજી પણ ત્યાં પહોંચી ગયા અને મુનીઓ સાથે સત્સંગ થયો. સૂતજીના આવ્યા બાદ મુનીઓએ કહ્યું કે, તમે મહેધ્ધરના પરમજાન વિશે અમનો કહો. ત્યારે સૂતજીએ મુનીઓને કહ્યું કે, હે ઋષિઓ એકવાર ભગવાન વ્યાસ નૈમિલારણ્યમાં એક મહાન યજ કાર્ય માટે

પહોંચ્યા ત્યાંના રહેવાસીઓએ વ્યાસજને ઓંકારનો અર્થ બતાવ્યો છે તે તમને કહુછું એકવાર પાર્વતીએ શિવજને પૂછયુ હતું કે, વેદના મંત્રમાં સૌથી પહેલા ઓમકારનું ઉચ્ચારણ કેમ કરવામાં આવે છે? મહાદેવજીએ કહ્યું પ્રણવમંત્ર મારૂ સ્વસ્થરૂપ અને સંપૂર્ણ વિદ્યાઓનું આદિમૂથ છે. તેને જાણી લેવુ જ પરમ વિજાન છે જે પ્રમાણે નાના બીજથી મોટુ વૃક્ષ બને છે તેવી રીતે આ ઓમકાર બધા વેદોમાં અગ્રિમ છે એક શ્રુતિ વાક્ય છે ઈશાનામ સર્વ વિઘ્યાનમ એ પ્રમાણે શંકર સમસ્ત વિદ્યાઓજ આદીરૂપ છે.

આ ઓમકારમાં ત્રણ માત્રાત્મક રૂપ છે અને બિદુનાહાત્મક છે તેનો આકાર રજોગુણથી સૃષ્ટિના સ્થયિતા બ્રહ્મા અને રૂકારથી સતોગુણથી વિષ્ણુ અને નકારના તમો ગુણથી સૃષ્ટિના સંહાર કરવાળા શિવ ઉત્પન્ન થાય છે. જ્યારે સાક્ષાતરૂપ મહેશરદેવનો તિરોભાવ હોય છે તો બिદુुર રહી જાય છે અને સૌ પર કૃપા કરવા માટે નાદરૂપમાં ફેરાઈ જાય છે. શિવને આ પ્રમાણે સમજીને જ પાંચ વર્ણોમાં બ્રહ્માને જાણવા જોઈએ.

આ પાંચ વર્ણોંમાં x ઈशાન, પુરૂખ, મોર સદ અને વામદેવ આ પાંચ માટી મૂર્તિઓ છે જોકે પરમાત્મા. શંકરજના સંસાર વૈધ, પરમાત્મા, સર્વજ, પિતામહ, વિષ્ણુ, રૂદ્ર, મહે શ્વર અને શિવ આ આઠ મુખ્ય નામ છે પણ શિવ, મહેશ્વર અને રૂદ્ર આ ઉપાધિ નિવ્ત્ત થવાથી શિવરૂપ નામ રહી જાય છે શિવનામ સમસ્ત દેવતાઓમાં મહાન એટલે કे શિવ છે પ્રકૃતિ અને સ્કુતત્વોથી ઉપર ૨૫ મો પુરૂષ જ વેદ વગેરે ગ્રંથોમાં ॐ કાર કહેવામાં આવ્યો છે.

જ્યારે પાર્વતીએ પ્રણવનો આ રહસ્યમય અર્થને સાંભળ્યો તો તેમણે શિવજીની ઉપાસના કરી અને વેદવ્યાસે મુનીયોને આ સંવાદ સંભળાવી ત્યાંથી પ્રસ્થાન કર્યુ આ દિવ્યજાન એવું છે જેને દેવીથી સ્કંદ, સ્કંદથી નંદીએ, નંદીથી સનતકુમારે સન્તકુમારથી વ્યાસે અને વ્યાસથી સૂતજીએ મેળવી મુનીઓને કહ્યું એ પછી સૂતજી પણ શિવ અને પાર્વતીના પૂજન માટે કાલરહિત પર્વત પર ચાલ્યા ગયા.કેટલાક સમય વિત્યા પછી સૂતજી ફરીથી કાશી આવ્યા અને મુનીઓએ તેમની પાસેથી વામદેવનો મત જાણવા ઈચ્છા કરી.મુનીઓના પૂછવાથી સૂતજીએ કહ્યું ક, બહુ પહેલા

સ્થાંતર કલ્પમાં વામદેવ નામના એક મુની હતા. તે બાળપણમાં જ વેદ અને પુરાણોમાં જાતા બની ગયા હતા. તેમણે મેરૂના દક્ષિણકુમાર શિખર પર સ્કંન્દ કાર્તિકેયની આરાધના કરી પ્રસન કર્યા. પ્રસન્ન થયા બાદ સ્કંદજએ વામદેવજને પૂછયુ તમારી ઈચ્છા શું છે? એ પછી યામદેવે પ્રણવનો અર્થ જણાવવા વિનંતી કરી સ્કંદજીએ ત્યારે તેમને પ્રણવનો અર્થ સમજાવ્યો તેમના મુજબ સાક્ષાત મહેશ્વર જ પ્રણવ છે. આ પ્રણવના છ પ્રકારના અર્થ છે મંત્રરૂપ,મંત્રભાવ,પ્રપંચા,વેદાર્થ, ર૫૫ તથા

શિષ્યને અનુરૂપ અને આ બધા એક મહેશ્વરી માનવામાં આવે છે શિવજીની પાંચ મૂર્તિઓ આનાથી જ નિર્દિષ્ટ થાય છે.જે પંચમુખ શિવની હોય છે.આજ પ્રણવ આકાશના અધિપતિ સદાશિવ સમષ્ટિરૂપ અને સર્વ સામ્થર્યવાન છે બ્રહ્મા,વિષ્ણુ, રૂદ્ર અને મહેશ્વર આ ચારે ભિન્ન-ભિન્ન રીતે આજ પ્રણવની સમષ્ટિ છે મહેશ્વરના સહસ્ત અંશથી રૂદ્રમૂર્તિ ઉત્પત્ન થई અને જેમકે અનેક પ્રસંગોમાં કહેવામાં આવ્યુ છે કે આ સૃષ્ટિ જનન્મના રૂપમાં બ્રહ્મા, પાલનકર્તાના રૂપમાં વિષ્ણુ અને વિનાશના સમયમાં રૂદ્ર હોય છે વાસુદેવ,સંકર્ષણ, પ્રદુમન અને અનિરૂધ્ધ આ ચાર વિખ્યાતનામ પણ વ્યૂહરૂપ છે.

આ સાંભળી વામદેવજી બોલ્યા કે, હે મહાપ્રભુ સ્કંદ તમે મને સંસારચકનું નિવર્તન અને અદ્વૈત જાન બનાવવાની કૃપા કરો. આ સાંભળી સ્કંદે કહ્યું કે,આ તત્વજાન ભગવાન શંકરે ભગવતી પાર્વતીને આપ્યુ તે એ સમયે આવ્યુ હતું જ્યારે હું બહુ નાનો હતો પણ પૂર્વના સંસ્કારોના કારણે મેં આ બધું તત્વજાન કંઠસ્થ કરી લીધુ એજ જાન હું તમને કહુ છું સૃષ્ટિનો મૂળભાવ છે જેમકે ચેતન કુંભાર વગર અચેતન ઘડો બની શકતો નથી એજ પ્રમાણે ચેતન પરમાત્માના અભાવમાં આ ચેતન પ્રકૃતિના કાર્ય નથી થઈ્ઈ શકતા. આપણા શરીરમાં જીવર૫ ચેતના વિના જડદેહ અને અચેતન ઈન્દ્રિયોમાં કાર્યની ક્ષમતા. આવી શકતી નથી.

શિવોહમ કહેવાથી જીવ ન પોતાનામાં શિવત્વનો અનુભવ કરે છે અને તેને અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે પરબ્રહનનુ સ્વરૂપ પ્રતિપાદિત કરવા માટે શ્રુતિ અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે. પરબ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદિત કરવા માટે શ્રુતિ વાક્યોમાં કહેવામાં આવ્યુ છે કे નસ્ય કારેલં ચ વિઘ્યતે એટલે કे તે બ્રહભ કાર્ય કારણથી અતીત સ્વયંભૂ અને સર્વતંત્ર છે તેના પર કોઈનું શાસન નથી. આ ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે, સ્વાભાવિક જાન શાસન નથી. આ ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે સ્વાભાવિક જ્ઞાન બળક્રિયા અર્થાત પરમે શ્વરની

શાનક્રિયા સહજરૂપમાં જ છે તેથી પર શક્તિ અનેકરૂમાં છે. આ ઓમકાર પરબ્રહ્મમાં સંપૂર્ણ સમાયેલુ છે આ આજ બ્રહ્મા,વિષ્ણુ તથા રૂદ્રરૂપ ધારણ કરીને સૃષ્ટિં સર્કના પાલન અને વિનાશ કરે છે. શિવશક્તિ યોગ જ પરમાત્મા રૂપ છે. શિવથી ઈશાન, ઈશાનથી પુરૂષની ઉત્પતિ થઈ છે શિવ શક્તિથી જ નાદ,બિદુ અને સ્વર એનાથી જ પ્રણવ મંત્રની ઉત્પત્તિ જાણવામાં આવી છે પુરૂષથી અધોરવામ અને તેનાથી સદોજાતાદિ ઉત્પન્ન થયા માત્રાઓથી ૪૮કલાઓ અને પછી શાંતિ કલાઓ

તથા શાર્રો ઉત્પન્ન થયા એ પછી અનુગ્રહ તિરોભાવ,વિનાશ,સ્થિતિ,સૃષ્ટિરૂપ કૃત્યોના હેતુ મિથુનપંચક ઉત્પત્ન થયા. પછી પંચભૂત અને પંચભૂતોમાં આકાશમાં ગુણ, વાયુમાં શબ્દ, સ્પર્શ, ગુણ અગ્નિમાં શબ્દ સ્પર્શ રૂપ ગુણ, જળમાં શબ્દ સ્પર્શરૂપ અને રસ તથા પૃથ્વીમાં શબ્દ, સ્પર્શરૂ૫ રસ અને ગંધની વ્યાપતિ છે. આ તમામ તત્વ પોત પોતાના ભૂતોમાં લીન અને આદિક્રમના દ્વારા વિપરીત થઈને વ્યાપ્ત રહે છે અને અંતમાં સંપૂર્ણ તત્વ શિવજીમાં વિલિન થઈ જાય છે.

દ્વૈત નશ્વર સ્વરૂપ છે અને અદ્વૈત અવિનાશી સનાતન રૂપ છે.એકજ શિવરૂપ સચ્યિદાનંદ બ્રહ છે સર્વજ છે અને વેદોના નિર્માતા છે શિવજી જ પોતાની માયા અને ઈચ્છાથી પુરૂષ બને છે આજ પુરૂષરૂપમાં પ્રકૃતિના ગુણોના ભોક્તા છે અને આજ સમષ્ટિ અને ચિત્ત પ્રકૃતિ તત્વ છે પ્રંકૃતિના ત્રણ ગુણોથી બુધ્ધિ,બુધ્ધિથી ત્રણ પ્રકારના અહંકાર એનાથી તેજ અને તેજથી.

મન,બુધ્ધિ અને ઈન્દ્રિયો ઉત્પન્ન થઈ છે મનનુ ર૫ સંકલ્પ અને વિકલ્પાત્મક છે આ રીતે ઈન્દ્રિઓ અને તન્માત્રાઓ ઉત્પન્ન થઈ છે. આ રીતે પૃથ્વીના બધા તત્વ સ્થુથ અને સુક્ષ્મ સુર્ય, ચંદ્ર અને નક્ષત્ર દેવતા, દેવપિતૃ, કિન્નર, પશુ પક્ષી,કીટ-પતંગ,સમુદ્ર નદીઓ, પર્વત, ઔષધિઓ ઉત્પન્ન થઈ અને આ બધી ઉત્પતિ બ્રહ્મજયોતિથી થઈ.બધું જ બ્રહ્મરૂ છે.તેનાથી અલગ નથી એજ અદઘૈત ભાવના છે.

યોગપથને પ્રાપ્ત કરવા માટે સાધને જોઈએ કे તે અગહનજ અને માધ મહીનામાં શુકતપક્ષ તથા શુભ દિવસે પાંચમ અથવા પુનમે આચાર્યોના પગ ધુએ ગુરૂની નજીકજ મૃગચર્મના આસન પર બેસી અને શંખમાં ફુલ રાખીને પ્રણવ મંત્રથી ગુરને પ્રણામ કરે.દીવો પ્રગટાવે અને મુદ્રાથી રક્ષા તથા કવચ મંત્રથી તેને આગ્છાદિત કરે. ત્યારબાદ અર્ધ્ય આપે અને સુગંધિત ફુલો પણદ અર્પણ કરે. પૃથ્વીના એકભાગમાં જલ છાંટીને ધડાની સ્થાપના કરોતથા સુતરથી

ધડાને વીંટાળીને તેમાં સુગંધિત જળ ભરો પછી પીપળો,પાકડ,જાંબુ, આંબો અને વડ પાંચ દવૃક્ષોની છાલ તથા પાંદડા લઈને ગજ ધોડા, રથ બાકી અને નદીના સંગમની માટીથી સુગંધિત કરો. આંબાના પાન, વર્ત અને કુશાગ્રશ તથા નારિયેળ વગેરેને લઈને ધડાની ચારેબાજુ રાખો અને પછી જળમાં પંચરભ નીલ, માણેક,સોનુ, ગંગાજળ અને ગોમેદ નાખો.જો આ દંગેય ન મળે તો માત્ર સોનુ નાખો અને પુજા કરો.આ ગુરજજ શુભ છે મતલબ તેની પુજા સંપૂર્ણ ભત્તિ અને સિધ્ધિ આપનારી છે પછી આચાર્યને જોઈએ કे નીચે લખેલા રર

વાક્યોમાં ગુરૂ ભસ્મનું જાન કરાવે.

 • હું બ્રહ્મ સ્વરૂપ ધું
 • પ્રજ્ઞાન જ સાક્ષાત છે બ્રહ્મ છે.
 • આ બ્રહ્મ તુ જ છે.
 • આત્મા બ્રહ્મર છે.
 • હું પ્રાણરપ છું (૬) આ આત્મા ફાનરૂપ છે.
 • આ બધું જગત ઈશ્ધરી જ રચાયેલુ છે.
 • જે કર્મ કરશો તેજ મળશે .જે અહીં છે તેજ ત્યાં પણ છે.
 • બ્રહ વિદિત અને અવિદિત બંનેથી અત્તીત છે.
 • હ જ બ્રહ્મ અવિનાશી છું
 • સુર્ય અને પુરૂષમાં તે એકજ સમાયેલો છે.
 • આત્મામાં બ્રહ્મ અન્તર્યામી ३૩૫માં સ્થિત અમૃત છે.
 • હું જ સમસ્ત લક્ષણ સંપન્ન સર્વાતીત સર્વજ છું
 • હું જ તત્વોનો સાક્ષી અને પ્રાણ ધું
 • હું જ આકાશ, પવન અને પ્રાણ છું
 • આ બધું ચરાચર બ્રહ્મ૩ છે.
 • હુંજ ત્રણેય ગુણોનો પ્રાણ સ્વરૂપ છું
 • હું જ જળ અને આકાશનો પ્રકાશ આપ નાર છું
 • હું જ સર્વગત અને જયોતિમાન તથા અધિતિય છું
 • આજે કંઈપણ છે તે હું જ છું અને મારૂ નામ જ હંસ છે.
 • હું સંપૂર્ણ બંધનો મુક્ત સું અને બુધધું
 • હું જ બધા પ્રાણીયોના ઘટ-ઘટ વાસી તથા પુરૂષા હિત્યને તેજ આપનારો છું

વિશ્ધના કર્તા કાર્ય અને કારણ, સદાશિવ અનેક નામથી ઓળખી શકાય છે પરંતુ જે રીતે અસ્વચ્છ અરીસામાં મોં દેખાતુ નથી. એજ રીતે અજ્ઞાનના અંધકારમાં ઢંકાયેલુ મન બ્રહ્નને જાણી શકતુ નથી. તેને સદાશિવ પ્રતિભાષિત થતા નથી. મનને નિર્મળ કરવા માટે હઠયોગ તથા સાધના કરવી જોઈએ. તેનાથી અંત:કરણ શુધ્ધ થાય છે અને ભગવાન શંકર પ્રત્યક્ષ જ ન થાય તો ભક્ત પર કૃપા પણ કરે છે. ભક્ત ચાર પ્રકારના હોય છે. આર્ષ,જિજ્ઞાસુ, અર્થી અને જાની,આ ચારેયમાં જાની ભક્ત શિવજીને પરમ પ્રિય છે.

સ્કંદજી બોલ્યા ક હે મહામુનિ વામદેવ, હવે સ્નાન અને ક્ષौર કર્મનુ વિધાન સાંભળો તેમાં ગુરૂદેવને પ્રણામ કરવા,તેમની અનુમતિ લેવી, અને આચમન કરવુ તથા વર્ત્ર પહેરતા જ હજામત કરાવવી આ વિધાનની સાથે વાણંદના હાથ-પગ ધોવડાવીને નમ:શિવાય કહેતા શિવજીનુ ધ્યાન કરવુ જરૂરી છે.

વાણંદ યંત્રોને ऑકાર મંત્રથી અભિમંત્રિત કરે અને વાણંદને દક્ષિણની તરફથી ક્ષૌર કર્મ કરવા માટે કહે પછી કાપેલા કાળોને લઈને નદીના કિનારે જઈને સોળ વખત શુધ્ધ પાણીથી કોગળા કરવા પછી તુલસી બેલ તથા પીપળાની નીચેની માટી લઈને નદીમાં સાત ડુબકી મારવી અને પછી સંધ્યા,ઉપાસના, પ્રાણાયામ તથા સુર્ય નમસ્કાર કરો. ફરીથી શિવ પાર્વતીનુ પુજન કરો ત્યારબાદ સાધકે નિત્યકર્મથી નિવૃત થઈને સદાયારી ગૃહસ્યોના ધરે ભિક્ષા માંગવા માટે જપ અને પાછા આશ્રમમાં આવી શુધ્ધ આસન પર બેસીને ભિક્ષા આરોગે જે ભોજન વધે તેને પશુપक્ષીઓને ખવડાવી દે.

અગ્નિસંસ્કારની દ્રષ્ટીથી યતિઓના અગ્નિસંસ્કાર ન કરવા જોઈએ .તેમને પૃથ્વીના ગર્ભમાં દાટવા યોગ્ય છે.ભૃકૃટીની વચ્ચે શિવશનુ ધ્યાન કરવાથી સનન્યાસી સાક્ષાત શંકરનુ રૂપ બની જય છે. સ્થિર ચિત્તથી જ સામાધિ લગાવવામાં આવે છે જે અધીર છે. તેમણે સમય અને નિયમનો અભ્યાસ કરીને અનેક વિધિથી શંકરજીનુ ધ્યાન કરે.સન્યાસીએ તે નશ્વર શરીરથી વિરક્ત થઈને મોહમાયાથી મુક્ત થઈને શિવજનુ ધ્યાન કરે. આ રીતે

ॐ નમ:શિવાયનુ ઉચ્યારણ કરતા જ સન્યાસી પ્રાણ ત્યાગે છે તેને સળગાવવા બેસાડી દ્વો જોઈએ ખાડામાં રાખતા પહેલા સન્યાસી માથા પર ભસ્મનુ ત્રિપુડ લગાવવુ જોર્ઈએ.ત્યારપછી તેને રૂદ્રાક્ષ વગેરે આભુષણો પહેરાવી ડોલીમાં બેસાડી ગામની પરિક્રમા કરાવવી જોઈએ અને ત્યારબાદ ખાડામાં દબાવી દેવી જોઈએ. દસ દિવસ સુધી ધુપ-દીપ વગેરેથી પુજા કરવી જોઈએ.

અગિયારમાં દિવસે તેને ફરીથી સાફ કરી પાંય મંડળની રચના કરવી જોઈએ. પંચદેવ પુજન અને મુખ્ય રૂપથી શિવપુજન કરીને મૃતકના માથાના સ્થાન પર દુલોની માળા રાખો અને તેની સદ્ગતિની પ્રાર્થના કરો આ રીતે શિષ્ય પોતાના ગુર પતિનુ એક આદર્શ કર્મ પુરૂ કરે.

બારમા દિવસે નિત્યર્કર્મી નિવૃત ધઈ્ઈે શિષ્ય શિવ ભક્ત બ્રાહકોને આમંત્રિત કરે અને બપોરનુ ભોજન કરાવે. બ્રાહણોને સંતુષ્ટ કરી તેમને પહોંચાડવા માટે દરવાજા પર આવેલા અતિથિઓનુ સન્માન કરવું.ત્યારબાદ શંકરનુ ધ્યાન કરતા પતિના નિ:શ્રેયસ માટે શંકરને પ્રાર્થના કરવી અને દરેક વર્ષે આ ચીતે પુજાનો સંકલ્પ કરવો.

Leave a Comment