Shiv Puran in Gujarati – વાયવીય સંહિતા

The verses in Shiv Puran in Gujarati illustrate the profound philosophy of Shaivism.

Shiv Puran in Gujarati – વાયવીય સંહિતા

पूर्वाध

નૈમીષારણ્યના ક્ષેત્રમાં ગંગા અને યમુનાના સંગમ સ્થળ પર એક ખુબજ મોટા યજ્ઞુ અનુષ્ઠાન થયું. તેમાં વ્યાસજના શિષ્ય સુતજી પણ આવ્યા.મુનિયોએ સુતજીનુ સ્વાગત કર્યુ અને તત્વ જ્ઞાન સંભળાવવાની પ્રાર્થના કરી. સુતજીએ કહ્યું કે સંપૂર્ણ વિદ્યાઓમાં ચૌદ વિદ્યાનો સમાવેશ થાય છે.આ ચૌદ-ચાર વેદ, છ શાસ્ત્ર અને મીમાંસી ધર્મ શાસ્ત્ર, ન્યાય તથા પૃરાણ મળીને થાય છે.એમાં જ્યારે ધનુર્વેદ,આયુર્વેદ, ગંધર્વવેદ અને અર્થશાસ્રનં મેળળી

દેવામાં આવે તો અઠાર થઈ જાય છે.સુતજી એ બતાવ્યુ ક ભગવાન શંકર અઢાર વિદ્યાઓના જન્મદાતા છે અને તેમણે સૌથી પહેલા બ્રહ્માજને આ વિદા આપી અને પછી વિષ્ણુજીએ સંસારને રક્ષા માટે શક્તિ આપી.બ્રહ્માજીએ પુરાણોનો વિસ્તાર કર્યો અને પછી પોતાના ચાર મુખેથી ચાર વેદોની રચના કરી વેદો પછી બધા શાસ્રનની ઉત્પતિ થઈ.

વિષ્ગુજએ વેદ શાસ્ત્રનો ઉયોગ્યરૂપે વિસ્તાર કરવા માટે વ્યાસજીના રૂપમાં અવતાર લીધો તેમણે વેદોને ચારભાગમાં વિભાજીત કર્યા અને પછી ચાર લાખ શ્લોકોની રચના કરીને પુરાણોને સામાન્ય જન સુધી સુલભ બનાવ્યુ.એક સમયે બધા મુનિ ઈશ્વરિય સત્તાના રહસ્યોને ન જાંણતા હોવાથી બ્રહહ્માની પાસે ગયા. બ્રહ્માજીએ મુનિઓને બતાવ્યુ કે ભગવાન શંકરજ એકમાત્ર પરમેશ્વર છે અને હું તેમની ઈછ્છાથી જ પ્રજાપતિ પદ પામ્યો છું ભગવાન શંકરના ત્રણ રૂપ છે સ્થુથ, સુક્ષ્મ અને સુક્ષ्માતિ સુક્ષ्મ સ્થુળ રૂ૫ દેવોને સુક્ષ्મ યોગિઓને અને અતિસુક્ષ्મા તિસુક્ષ્મ રૂ૫ ભક્તોને દેખાય છે.ગુરનુ ખુબ મહત્ત્વ છે કારણ ક ગુરૂની કૃપાથી સાધકના માર્ગના વિધ્નો દુર થાય છે.

બ્રહ્માજીએ ઋષિઓને કહ્યું ક ઈજ્વરિય શિવતત્વને જાણવા માટે તમે લોકો યજનુ આયોજન કરો. યજની સમાપ્તિથી તમને શિવ તત્વનો મર્મ આવાહિત વાયુ દ્વારા સમજાવવામાં આવશે ત્યારબાદ તમે વારાણસીમાં જઈને શિવ પાર્વતીની પુજા કરી કલ્યાણના માર્ગને પ્રાપ્ત કરશો. હું તમને મનોમય ચક્ર આપુ છું તમે તેની પાછળ પાછળ જાવ જયાં તેની નેમી તુટી જાય ત્યાં એક મોટા યજનુ આયોજન કરો.

ચક્ર નૈમિષારણ્યમાં ૫ડયુ અને ત્યાંજ યજ કરવામાં आव्यो. યશ્ઞ સમામ્ત થતા વાયુદેવ પ્રગટ થયા અને તેમણે મુનિઓએ શિવતત્વને સમજાવવાનુ નિવેદન કર્યુ ત્યારે વાયુદેવે તેમને બતાવ્યુ કે શ્વેતરૂપ એકવીસમાન કલ્પમાં વિર્યના નિર્માણ માટે બ્રહ્માજીએ ઘોર તપ કરીને શિવજીને પ્રસન કર્યા શિવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રહ્માજને બ્રહ્મ જાન આપી તે બ્રહ જાનને में પોતાના તપના બળ પર બ્રહ્માજી પાસેથી મેળવ્યુ આ જાન પશુ, પાશ અને ગતિની સંજાવાળા છે.

ક્ષર મ્રકૃતિ માયા છે અને તેના મૂળ કર્મથી યોગ રાખવાવાળો પુરૂષ છે. આ માયા શિવજીની જ શક્તિ છે ચિદ્રરૂપ માયાથી આવૃત થનાર છે અને આવૃત કરવાવાળા છે શિવના દ્વારા ઉત્પન્ન મલ તે ક્પ્પિ છે. આ ચિદ્રૂપ જીવ કર્મફળ ભોગવવા માટે માયાથી આચ્છાદિત થઈને મૂથ વગેરેથી ઉત્પન્ન થાય છે અને મલના વિનાશ થવાથી મુક્ત થર્ઈ જા.ય છે.

પુરૂષને જાન ઉત્પન્ન કરાવવા વાળી શક્તિ એક વિદ્યા છે. ક્રિયા તેની કલા છે કાળ તેનો રાગ પ્રવર્તક અને દેશ ભક્તિ તેનુ નિયમન કરવાવાળી છે સત્ રજ અને તમ રૂપ પ્રકૃતિ જ અવ્યક્તનુ કારણ છે કલા ક્રિયાત્મક છે અને ઈશ્વરીય શક્તિને વ્યજંતિ કરવાવાળી છે તેનાથી સૃષ્ટીના પહેલા અનભિવ્યક્તિ હતા અને સૃટીની દશામાં અભિવ્યક્તિ થર્ઈ અને આ અભિવ્યક્તિમાં વિમોહિત આત્મા ત્રણેય ગુછોનો ભોક્તા છે આ આત્મા બુધ્ધિ,ઈન્દ્રિય શરીરથી અલગ છે કારણ સહિત તેનુ જ્ઞાન ખુબજ અઘરૂ છે આત્મા સર્વવ્યાપ્ત હોવા છતાં પણ જોઈ શકાતો નથી અને ન તો ગ્રહણ કરી શકાય છે તે નો માત્ર અનુભવ જજ કરી શકાય છે.

આ શરીર દુ:ખોને પ્રામ કરતા નાશ થર્ઈ જનારૂ છે આત્મા અનેક શરીરોમાં રહે છે અને એક શરીરના જીર્ક થવાથી બીજાને પ્રામ કરી લે છે.આ આત્મા શરીરથી કયારેક સંયુક્ત હોય છે. ક્યરરકક વિભક્ત જે અજ્ઞાની છે તે સુખ છ્રઃનો વિષય હોવાને કારણે સ્વર્ગ-નર્કમાં જાય છે. પરમાત્માની પ્રેરણાથી ભરેલા પશુ મતલબ જવરર્તા રૂપમાં દેખાય છે. પરંતુ તે કર્તા હોતા નથી. કત્તા तो પરમેશ્વર છે.

પરમાત્મા ક્ષર અને અક્ષરના સંયોગથી સંપૂર્ણ દ્રશ્ય અને અદ્રશ્યને પ્રગટ કરે છે, ધારણ કરે છે અને તે પોતાનામાં વિશ્વ છે અને વિશ્યના વિનાશક છે. આ સંસાર એક વૃક્ષના રૂપમાં છે તેમાં સરખી અવસ્થાવાળ જ્રાત્મા અને પરમાત્મા નિવાસ કરે છે જીવાત્મા આ વૃક્ષના કડવા-મીઠા ફળ ખાય છે અને સુખ દુ:ખ વેઠે છે પરમાત્મા જ્રવાત્માના રૂપમાં જોતા રહે છે અનં દસેય દિશાઓમાં પોતાના તેજ પ્રકાશ કરતો સાક્ષીના રૂમાં સ્થિર રહે છે આજ પરબ્રહ છે, તેનાથી જ મૂનિઓએ જવાનુ છે એજ પરમેશ શંકર છે.

કાળની ઉંમર અથવા ગાળાનુ પ્રમાણ ધણુ જ અઘરૂ છે તેનુ પ્રથમ પરિમાણ નિમેષ છે ૧૫ નિમેષોની એક કાષ્ઠા,૩૦ કાષ્ઠાઓની એક કલા અને ૩૦ કલાઓનુ એક મૂર્સત અને ૩૦ મુરૂર્તોનો એક દિવસ-રાત તથા ૧૫ દિવસરાતોનો એક પક્ષ+ થાય છે બે પક્ષો (શુક્ત અને કૃષ્ણ) નો એક મહિનો થાય

છે છ મહિનાઓનુ એક અયન થાય છે અને બે ઉતરાતયણ અને દક્ષિણાયન અયનોનુ એક વર્ષ થાય છે. મનુષ્યનુ એક વર્ષ દેવતાઓનો એક દિવસ થાય છે.આ પરિમાણથી મનુષ્યોના ઉ૬૦ વર્ષોના વીતવાથી દેવતાઓનુ એક વર્ષ થાય છે.દેવતાઓના વર્ષને અનુરૂ ૪૦૦૦ વર્ષનો સતયુગ, ૩૦૦૦ વર્ષનો ત્રેતા અને ૨૦૦૦ વર્ષોનો द્વાપર અને ૧૦૦૦ વર્ષોનો કલિયુગ થાય છે અને ૧૦૦૦ કલ્યોના વિતવાથી એક મન્વંતર થાય છે હજ સુધી વિતેલા

હજારો મન્વંતરોની ગણતરી શક્ય નથી. બ્રહ્માજીનો કલ્પ એક દિવસના બરાબર હોય છે અને હજાર કલ્પ એક વર્ષના સમાન બ્રહાજીને માટે આઠ હજાર વર્ષોની ગાળો એક યુગ હોય છે એક હજાર યુગોનો એક સવન થાય છે અને બ્રહ્માજીનુ આખુ આયુષ્ય ૩૦૦૦ સવન છે બ્રહ્માજી એક દિવસમાં ૧૪ ઈન્દ્ર હોય છે અને આખા આયુष्यમાં ૫ લાખ, ૪૦ હજાર ઈન્द्रोનો જન્મ અને નાશ થાય છે વિષ્ણુના એક દિવસમાં બ્રહ્માજીની રૂદ્રના એક દિવસમાં વિષ્ણુજીની તથાં ઈશ્વરના એક દિવસમાં રૂદ્રનું આયુષ્ય સમાપ્ત થાય છે.

સૃષ્ટીથી પ્રલય સુધી બ્રહ્માજની પુર્વાર્ધ અને પરાર્ધ વાળુ આખુ આયુષ્ય પુરૂ થઈ જાય છે.જયારે અવ્યક્ત આત્મા વિકાર ભર્યો થઈ્ઈ જાય છે ત્યારે તે પ્રધાન અને પુરૂષ ધર્મી થઈ્ઈ જાય છે તેનામાં તમોગુણ અને સતોગુણ સરખા પ્રમાણમાં રહે છે પરંતુ ગુણોની આ સમાનતા તેને તમોમય કરી દે છે અને તેના વિભાગ નથી થતા તે સમયે શાંત વાયુથી નિશ્ચલ જળમાં કંઈપણ ખબર પડતી નથી અને આ અજાણ્યા જગતની વગ્ચે મહે શ્વર પરમ મહે શ્વરી નિશ્ણાનુ સેવન કરે છે સવાર થતા જ પ્રકૃતીના પુરૂષના મધ્ય પ્રવૃષ્ઠ થવાથી મહે શ્વર મહાયોગથી આ બંનેને શ્રુમિત કરે છે. ત્યારે પરમ બ્રહ્મ મહેશ્વરની આજાથી સૃષ્ટીની ઉત્પતિ તથા પછી લય થાય છે

સૌથી પહેલા પુરૂષ અધિષ્ઠિત અવ્યક્તથી બુધ્ધિ વગેરેથી લઈને અનેક વિકાર ઉત્પન્ન થયા અને આ વિકારોથી અપ્રતિહિત શક્તિ અને અણીમાં વગેરે સિધ્ધિમાં સંપન્ન બ્રહભ્મા પછી વિષ્ણુ અને રૂદ્ર ઉત્પન્ન થયા. આ ત્રણેય દ્વવતા આ પુરૂષ પ્રકૃતિની આત્મા છે. જે જગતના સૃષ્ટા અને ઈશ્વર તત્વમાં રહેલા છે. ત્યારબાદ બુધ્ધિ ખ્યાતિ અને મતિ ઉત્પન્ન થયા પછી પાંચ કર્મેન્દ્રિયા પાંચ જાનેન્દ્રિયા અને અગિયારમુ મન મનના અહંકારથી ભુતાટી,તન્માત્રા અને તેનાથી શબ્દ પછી આકાશ પછી સ્પર્શ પછી વાયુ રૂપ તેજ અને તેજથી રસ, રસથી જળ જળથી ગંધ, ગંધથી પૃથ્વી ઉત્પન્ન થઈ અને આ બાજુ પંચ મહાભૂતોથી ભર્યા આ જગત ઉત્પન્ન થયું.આ બધું મળીને એક અંડ ઉત્પન્ન

ગયો.એ અંડથી બ્રહ્મા ઉત્પન્ન થયા.તેજ બ્રહ્મા સૃષ્ટિના કર્મમાં ચાર મુખવાળા વિભક્તિઓથી ત્રિગુણ,ચારથી ચતુવ્યૂહ કહેવાયા આ અંડને ચારેબાજુથી દસ ગણુ તેજ,તેજથી દસ ગણો વાયુ,વાયુથી દસ ગણુ આકાશ,આકાશને પંચભૂત, પંચભૂતને મહ તત્વ અને તેને પ્રકૃતિ ઢાંકેલા છે. સંપૂર્ણ બ્રહાંડ પ્રકૃતિની સાથે આવરણથી ઢંકાયેલા છે અને આ આવૃત સાપેક્ષ છે.સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરવાવાળા દેવ પરસ્પર એંકબીજાને ધારણ કરે છે.

બ્રહ્માજના એક દિવસમાં ચૌદ મન્વંતર હોય છે એ દ્રષ્ટીથી એ બધાનુ વર્ણન ન કરી શકાય.કારણ કे તે અસંખ્ય છે.વર્તમાન વારાહ કલ્પના ચૌદ (સાત સ્વયંભુ, તથા સાત સાવનિક) મન્વંતર છે. અને આ સમયે સાતમો મન્વંતર ચાલી રહ્યો છે. પહેલા કલ્પની સમાત્તીથી અગ્નિદેવે સંસારને સળગાવ્યો અને પછી પાણીથી ભરાયેલા જોઈને પિતામહ બ્રહ્મા નારાયણ સ્વરૂપે જળની ઉપરજ સુઈ ગયા.તેથીજ તેમનુ નામ નારાયણ પડ્યુ પછી સવારે મુનિઓએ તેમની સ્તુતી કરી તેમને જગાડ્યા.નારાયણે જાગીને જ્યારે પોતાને એકલા જોયા તો તેમણે શિવજીનુ સ્મરણ કર્યુ અને તેમને એ પણ ખબર પડી ક પૃથ્વી પાણીમાં હુબી ગઈ છે.તેથી પૃથ્વીના ઉધ્ધાર માટે તેમણે વરાહનુ રૂ૫ ધારણ કર્યુ અને રસાતલમાંથી પૃથ્વીને કાઢી.

જ્યારે બ્રહહાજીએ સૃષ્ટિની ચિંતા કરી તો સૌથી પહેલા તમો મોહ, મહામોહ, તામિર્ત, અંદ્ર અને અવિદ્યા આ પાંચેયનો પાદુર્ભાવ થયો અને પછી બીજના ધડાની જેમ અંધકારથી ઘેરાયેલુ જગત દેખાવા લાગ્યુ ત્યારબાદ આસ્છાદિત આત્માવાળા વૃક્ષ, પર્વત વગેરેની સૃષ્ટિ બની ત્યારબાદ તેમણે નવી સૃષ્ટિનો વિચાર કર્યો તો ત્રાંસી ચાલવાવાળી સૃષ્ટિ બની ત્યારબાદ ફરી તેમણે સાત્વિક દેવસૃષ્ટિ બનાવી પછી પિતામહે માનવ સૃષ્ટિની રચના કરી બ્રહ્માજીની પાંચમી અનુગ્રહ સૃષ્ટિ ચાર રીતે રહેલી છે. મહત્ત સૃષ્ટિ, તન્માત્રાઓની સૃષ્ટિ, વૈકારિક સૃષ્ટિ અને ક્રાન કર્મેન્દ્રિય સૃષ્ટિ એ સાથે તિર્થક સ્થાવર દેવ અને મનુષ્ય સૃષ્ટિ જોડાઈને આઠસૃષ્ટિઓ બને છે.

આ સર્ગોમાં બ્રહ્માજીએ સૌથી પહેલા સનત કુમારજને ઉત્પન્ન કર્યા. ત્યારબાદ તેમણે ઘણુ જ તપ કર્યુ ઘણા સમય સુધી તપ કરવા છતાં કોઈ ફળ ન મળતા બ્રહ્માજીની આંખમાં આંસુ આવી ગયા અને આ આંસુઓથી પ્રેતોની સૃષ્ટિ બની.ત્યારબાદ બ્રહ્માજને ઘણી ગ્લાની થઈ અને તેમણે પોતાનુ શરીર છોડી દીધુ. ત્યારે પ્રજાપતિ પ્રગટ થયા અને તેમનાથી અગિયાર રૂદ્ર પ્રગટ થયા અને સૃષ્ટિ રચનામાં જોડાઈ ગયા શિવજીએ બ્રહ્માજીમાં મ્રાછોનો સંચાર કર્યો.

આ બધા રૂપ. મહેશ્ચથી ઉત્પન્ન થયેલા છે.સાક્ષાત ભગવાન અનેકરૂપ ધારણ કરે છે અને આ ત્રણેય એકબીજાથી ઉત્પન્ન થાય છે. એક હોવા છતાં એકબીજાથી મોટા થવાની હોડમાં રહે છે.શિવથી વધારે શક્તિ માંગવાને કારણે બ્રહ્મા ત૫ કરે છે. મેઘવાહન કલ્પમાં ભગવાન વિષ્ઝુએ દેવતાઓને દસ હજાર વર્ષ સુધી સુખ આપ્યુ.જે જોઈને મહેશ્વરે તેમને સર્वોતમ ભાવથી અવ્યક્ત શક્તિ આપી. જ્યારે બ્રહ્મા પોતાની પ્રજામાં વૃધ્ધિ ન જોતા શિવજન શરણમાં જાય છે પછી મહેશ્વરની ઈચ્છાથી કાલસ્વરૂપ ભગવાન રૂદ્ર પુત્રના રૂપમાં મ્રગટ થઈને બ્રહાને અનુગૃહિત કરે છે.

બ્રહ્માજએ જ્યારે જોયુ તો મારી સૃષ્ટિ વધતી નથી તો તેમણે મૈયુન સૃષ્ટિ કરવાનો વિચાર કર્યો પરંતુ શિવે નારી જાતને ઉત્પન જ કરી ન હતી ત્યારે બ્રહ્માજએ તપ કર્યુ અને શંકર અર્ધનારીશ્વરા રૂપમાં પ્રગટ થયા. તેમણે બ્રહ્માના મનની વાત જાણી લીધી અને એક પરમ શક્તિ દ્વેવીને ઉત્પત્ન કર્યા. આ દેવીની સામે બ્રહ્માજીએ મૈથુન સૃષ્ટિ પ્રારંભ કરવા માટે નારીકુળની ઉત્પતિની માગણી કરી આ શક્તિથી વ્રહ્માજી પોતાના આધા શરીરથી મનુ નામવાળા પુત્રને ઉત્પન્ન કર્યો અને બાકી અડધાથી શતરૂપા નામની ચ્રીને મનુ અને સતરૂપે પ્રિયઘ્રત અને ઉત્તનપાદ નામના બે પુત્ર આકૃતિ, દેવદુતિ અને પ્રસુતિ નામની ત્રણ કન્યાઓને ઉત્પન્ન કરી પ્રસુતિના લગ્ન

દક્ષ સાથે અને આકૃતિના રૂચી પ્રજાપતિ સાથે થયા આક્કૃતિના યજ અને દક્ષિણા પુત્રપુત્રીના રૂપમાં ઉત્પન્ન થયા અને પ્રસુતિને ચોવીસ કન્યા ઉત્પન્ન થર્ઈ તેમાં તેર કન્યાના ધર્મ સાથે લગ્ન કર્યા પછી બાકી અગિયાર કન્યાઓના ભૃગુ,રૂદ્ર વગેરે ઋષિઓ સાથે લગ્ન કર્યા.દક્ષ પ્રજપતિની પુત્રી જ પિતા દ્વારા પોતાના પતિના અપમાનને સહન ન કરી શકી.તેને કારણે યજની અગ્નિમાં ભસ્મ થઈ ગર.પછી તે હિમાલયના ધરમાં પ્રગટ થઈ્ઈ અને કઠરર ત૫ કરીને શિવને પતિના ३૫પમાં પ્રામ કર્યા.

ભૃગુએ ખ્યાતિથી વિષ્ણુ પ્રિયા લક્ષ્મી નામની એક પુત્રી અને બીધા ઘાતા,વિદ્યાતા નામના બે પુત્રોને જનન્મ આપ્યો.પછી ધાતા-વિદ્યાતાની પરંપરામાં હજારો પુત્ર ઉત્પન્ન થયા. જે ભાર્ગવ કહેવાયા મરિચીએ સંભૂતીથી ચાર પુત્રીઓ અને એક પુત્રને ઉત્પન્ન કર્યા.આ વંશમાં કશ્ય૫ ઋષિ ઉત્પન્ન થયા.અંગિરાએ સ્મૃતિથી અગ્નોથ અને સરભ બે પુત્રો તથા ચાર પુત્રીઓ અને સૃષ્ટિ રચનામાં જોડાઈ ગયા શિવજીએ બ્રહ્માજીમાં મ્રાછોનો સંચાર કર્યો.

આ બધા રૂપ. મહેશ્ચથી ઉત્પન્ન થયેલા છે.સાક્ષાત ભગવાન અનેકરૂપ ધારણ કરે છે અને આ ત્રણેય એકબીજાથી ઉત્પન્ન થાય છે. એક હોવા છતાં એકબીજાથી મોટા થવાની હોડમાં રહે છે.શિવથી વધારે શક્તિ માંગવાને કારણે બ્રહ્મા ત૫ કરે છે. મેઘવાહન કલ્પમાં ભગવાન વિષ્ઝુએ દેવતાઓને દસ હજાર વર્ષ સુધી સુખ આપ્યુ.જે જોઈને મહેશ્વરે તેમને સર્वોતમ ભાવથી અવ્યક્ત શક્તિ આપી. જ્યારે બ્રહ્મા પોતાની પ્રજામાં વૃધ્ધિ ન જોતા શિવજન શરણમાં જાય છે પછી મહેશ્વરની ઈચ્છાથી કાલસ્વરૂપ ભગવાન રૂદ્ર પુત્રના રૂપમાં મ્રગટ થઈને બ્રહાને અનુગૃહિત કરે છે.

બ્રહ્માજએ જ્યારે જોયુ તો મારી સૃષ્ટિ વધતી નથી તો તેમણે મૈયુન સૃષ્ટિ કરવાનો વિચાર કર્યો પરંતુ શિવે નારી જાતને ઉત્પન જ કરી ન હતી ત્યારે બ્રહ્માજએ તપ કર્યુ અને શંકર અર્ધનારીશ્વરા રૂપમાં પ્રગટ થયા. તેમણે બ્રહ્માના મનની વાત જાણી લીધી અને એક પરમ શક્તિ દ્વેવીને ઉત્પત્ન કર્યા. આ દેવીની સામે બ્રહ્માજીએ મૈથુન સૃષ્ટિ પ્રારંભ કરવા માટે નારીકુળની ઉત્પતિની માગણી કરી આ શક્તિથી વ્રહ્માજી

પોતાના આધા શરીરથી મનુ નામવાળા પુત્રને ઉત્પન્ન કર્યો અને બાકી અડધાથી શતરૂપા નામની ચ્રીને મનુ અને સતરૂપે પ્રિયઘ્રત અને ઉત્તનપાદ નામના બે પુત્ર આકૃતિ, દેવદુતિ અને પ્રસુતિ નામની ત્રણ કન્યાઓને ઉત્પન્ન કરી પ્રસુતિના લગ્ન દક્ષ સાથે અને આકૃતિના રૂચી પ્રજાપતિ સાથે થયા આક્કૃતિના યજ અને દક્ષિણા પુત્રપુત્રીના રૂપમાં ઉત્પન્ન થયા અને પ્રસુતિને ચોવીસ કન્યા ઉત્પન્ન થર્ઈ તેમાં તેર કન્યાના ધર્મ સાથે લગ્ન કર્યા પછી બાકી અગિયાર કન્યાઓના ભૃગુ,રૂદ્ર વગેરે ઋષિઓ સાથે લગ્ન કર્યા.

દક્ષ પ્રજપતિની પુત્રી જ પિતા દ્વારા પોતાના પતિના અપમાનને સહન ન કરી શકી.તેને કારણે યજની અગ્નિમાં ભસ્મ થઈ ગર.પછી તે હિમાલયના ધરમાં પ્રગટ થઈ્ઈ અને કઠરર ત૫ કરીને શિવને પતિના ३૫પમાં પ્રામ કર્યા. ભૃગુએ ખ્યાતિથી વિષ્ણુ પ્રિયા લક્ષ્મી નામની એક પુત્રી અને બીધા ઘાતા,વિદ્યાતા નામના બે પુત્રોને જનન્મ આપ્યો.પછી ધાતા-વિદ્યાતાની પરંપરામાં હજારો પુત્ર ઉત્પન્ન થયા. જે ભાર્ગવ કહેવાયા મરિચીએ સંભૂતીથી ચાર પુત્રીઓ અને એક પુત્રને ઉત્પન્ન કર્યા.આ વંશમાં કશ્ય૫ ઋષિ ઉત્પન્ન થયા.અંગિરાએ સ્મૃતિથી અગ્નોથ અને સરભ બે પુત્રો તથા ચાર પુત્રીઓઉત્પન્ન કરી. પુલત્સ્યએ પ્રીતિથી દંતાગ્નિ પુત્ર ઉત્પન્ન કર્યો. જે અગત્સ્યા ના નામથી પ્રસિધ્ધ થયો.

થોડા સમય પછી પ્રજા વધવા લાગી અને શુંભ તથા નિશુંભ નામના દૈત્યો ઉત્પન્ન થયા આ हैત્યોએ ઈન્દ્રરાજને જીતીને સ્વર્ગ પર પોતાનુ અધિપત્ય જમાવી લીધુ આનાથી બ્રહ્માજ ઘણા ચિંતિત થયા અને તે શંકરની શરણમાં આવ્યા.ભક્તોના આગ્રહ કરવાથી ભોળાનાથ પાર્વતીની પાસે પહોંચ્યા અને નારી જાતિની નિંદા કરવા લાગ્યા. પાર્વતી બોલ્યા કે જો તમે નારીના નિંદનારા છો તો મારી સાથે કેમ રહો છો અને પાર્વતી એ તેમની પાસે તપ કરવા જવાની અનુમતિ માંગી. શિવજએ તેમને ઘણા સમજાવ્યા પરંતુ ઉમાને તે ભ્રમ થઈ ગયો ક શિવજીએ તેમના

કાળાપણાને કારણે નારીનુ અપમાન કર્યુ છે. તેમણે મોડે સુધી ત૫ કર્યુ ત્યાં એક સિંહ જે પહેલા ઉમાનુ માંસ ખાવા ઈં્છતો હતો તે તેમની સેવા કરવા લાગ્યો. આ બાજુ દાનવોથી ત્રાસીને દેવતાઓ ફરી બ્રહ્માજ પાસે આવી ગયા બ્રહ્માજીએ પાર્વતીની પાસ આવ્યા ત્યારે પાર્વતીજીએ તેમને કહ્યું ક શિવજીએ સૌથી પહેલા તમને ઉત્પન્ન કર્યા. તેથી તમે $જ$ મારા સૌથી પહેલા તમને ઉત્પન્ન કર્યા. તેથી તમે જ મારા સૌથી મોટા પુત્ર થયા અને પ્રજાની વૃધ્ધિ માટે ભગવાન શંકર તમારા મુખેથી પ્રગટ થયા આ નાતે તમે મારા સસરા થયા અને તમે મારા પિતા હિમાલયના પિતા છો તેથી તમે મારા પિતામહ થયા. મારા તપનો ઉદ્દેશ ગોરો વાન પ્રાપ્ત કરવાનો छे.

બ્રહ્માજીએ કહ્યું કે આ રૂપ પરિવર્તન તમે તમારી પસંદગીથી કરી શકો છો.આ સમયે તો તમે શુભ અને નિશુંભને મારવાની કૃપા કરો.પાર્વતી એ ગૌરીનુ ર૫ ધારણ કર્યુ અને ત્યાં ઉત્પન્ન કૌશિકી નામની કન્યા અનેક અસ્તશસ્ત્રને લઈને વિઘ્યાંચલની તરફ ચાલી નીકળી અને તેણે શુંભ-નિશુંભનો વધ કર્યો.ત્યારબાદ ગૌરી શિવજીની પાસે પાછા ફર્યા.શિવજએ તેમનુ સ્વાગત કર્યુ ઉમાએ કૌશીકી અને સિંહનો શિવજી સાથે પરિચય

કરાવ્યો ત્યારે શિવજીએ કૌशીકીને આરાધ્ય દેવીના રપમાં સિંહને નંદીના રૂપમાં પ્રતિષ્ઝિત કર્યા. શિવજએ વાસ્તવિક સ્વરૂપને જાણવા માટે ઋષિઓને પૂછયુ કે હે ભગવાન એ બતાવો કે વેદોમાં શિવનુ સ્વરૂપ સવર્થા નિર્ગુણ કહેવામાં આવ્યું છે અને તેને સગુણ પણ કહેવામાં આવે છે. તો આ સગુણ અને નિર્ગુણ રૂપ જેમાં સંસાર રહેલો છે બંને એકજ છે કે અલગ-અલગ એક વિચારવાની વાત એ છે કે જો આ પરમ તત્વછ બધા પર પ્રેમ કરવાવાળુ છે તો બધાને એક સાથે મુક્ત કેમ નથી કરતા? પ્રારબ્ધ અને કર્મજ બંને ઈશ્વર પ્રદત્ત છે. આ બંનેમાં મુખ્ય કોણ છે.

મુનિઓની વાત સાંભળીને વાયુદેવ બોલ્યા-શિવજી સર્વતંત્ર છે પરંતુ સ્વતંત્રનો શબ્દનો અર્થ નિરપેક્ષ છે. જે વ્યક્તિ અનુગૃહિતને પરતંત્ર બનાવશે. તેનાથી નુકસાન થશે. જયાં સુધી અગુણ અને નિર્ગુણનો પ્રશન છે.સગુણ દ્વારા જ નિર્ગુણની પ્રાપ્તિ શક્ય છે. લાકડીમાં જે રીતે અગ્નિ હાજર રહે છે. દેખાતી નર્થી તેજ રીતે પરસ્પર સગુણ-નિર્ગુણ રહે છે. શિવજી અનુગ્રહ વાળા છે.નિગ્રહ નહીં જ્યારે કોઈ દોષ કરે છે.

તો શિવજી તેમને દંડ કરે છે. જો શિવ પોતાના ઈશરત્વને દંડ અને કૃપાથી સ્થાપિત ન કરે તો ઈશ્વર કેવી રીતે કહેવાશે. જો પાપીને દંડ ન આપવામાં આવે તો તે વધારે પાપ કરશે અને આ રીતે વ્યવસ્થા બગડશે. મૂર્તિમાં શિવનુ ઐદ્વર્ય છે શિવનો આદેશ જ શિવત્વ છે અને તેમનુ હિત અનુચ્રહં જેવી રીતે આગ સોનાને પિગળાવી દે છે. અંગારને પીગળાવતી નથી એજ રીતે શિવજી વ્યક્તિઓ પર કૃપ કરે છે અને દુષ્ટોને छંડ કરે છે.

જ્ઞાન અને અદ્વર્યની વિષમતા ઉંચી અને નીચી સ્થિતિનુ કારણ હોય છે. દેવતાઓની આઠ યોનિઓ ઘણી ઉત્તમ છે.મનુષ્ય મધ્ય યોનિમાં છે અને પશુની પાંચ યોનિઓ હોય છે ઉંચામાં (ંંચી યોનિમાં જવાનુ મનુષ્યના પોતાના વશમાં છે. પશુની આત્માના પણ સત રજ અને તમ ત્રણ ભેદ હોય છે. જો આ બધા ભેદો અને ઉપભેદોના કર્તા શિવજીની આજાનુ પાલન કરતા નથી તે દુ:ખી રહે છે.

જાનના બે પ્રકાર હોય છે. પરોક્ષ અને પ્રત્યક્ષ જે વ્યક્તિ અસ્થિર છે.તેને પરોક્ષ અને જે સ્થિર હોય છે.તેને અપરોક્ષ અથવા પ્રત્યેક્ષ કહેવામાં આવે છે હેતુ અને ઉદ્દેશ પરોક્ષ જાન છે.અપરોક્ષ માટે અનુष્ઠાન કરવામાં આવે છે અને ત્યારે તે પ્રાપ્પ થાય છે.તે માટે પ્રયત્ન જરૂરી છે. પ્રત્યક્ષ જાન મેળવવા માટે મોક્ષ મેળવવા માટે શિવની આરાધના મુખ્ય છે.આ પાંચ પ્રકારની છે ક્રિયા,જ્ય, તપ, ધ્યાન અને જાન વેદો પ્રમાણે ઉત્તમ અને અધર્મ ધર્મના બે રૂપ છે. ઈતિહાસ પુરાણ બધામાં શિવની આરાધનાને પરમ ધર્મના ૩૫માં માનવામાં આવે છે.શિવનુ રૂદ્રનામ એટલા માટે પડ્યુ કે તે દુ:ખ સુખને દુર કરવાવાળા છે તેમને પિતામહં એટલા માટે કહેવામાં આવે છે કે તે મૂર્તિમાન પિતા છે અને તેમની હંમેશાથી વિષ્ણુ નામની સંજા સર્વવ્યાપક હોવાને કારણે છે તે સર્વજ છે અને કોઈ અન્ય આત્માને આધિન નથી તેથી પરમાત્મા છે.

શિવજીનુ વ્રત ચૈત્રી પૂનમે કરવામાં આવે છે. તેરસના દિવસે નહાઈધોઈને આચાર્યની પુજી કરવી જોઈએ પછી તેમની આજા લઈને વર્ત્ર ધારણ કરીને માળા અને ચંદન વગેરેને ધારણ કરીને કુશના આસન પર બેસીને હાથમં કુશ લઈને આજીવન, બાર વરસ,છ વરસ,એક વરસ, મહિનો,દિવસ જેટલા દિવસ સુધી ઈચ્છા હોય તે સંકલ્પ કરો. ત્યારબાદ પંચાક્ષરી મંત્રનો પાઠ કરો અને પછી છાણનો એક કુંડ બનાવી તેને અગ્નીમાં રાખો અને જ હવિષ્ય અન્ન છે તેનુ ભોજન કરો.

બીજા દિવસે પણ અઆજ રીતે કરવુ જોઈએ. પુનમના દિવસે પહેલા બે દિવસની જેમજ પુજા કરવી બે વાર આચમન કરીને માથાથી પગ સુધી ત્રિપુંડ ષોડસોપચાર પુજા કરો. પુજાના પહેલા આવરણમાં શિવ, ગણેશ અને બ્રહા,બીજા આવરણમાં વિધ્નોનો નાશ કરવાવાળા અને ત્રીજા આવરણમાં વિધ્નોનો નાશ કરવાવાળા અને ત્રીજા આવરણમાં શિવની આઈ મૂર્તિઓ અને ચોથા આવરણમાં ગણેશ, મહાદેવના તથા પાં.યમાં આવરણમાં દિશાઓના સ્વામીઓનુ ધ્યાન કરવુ જોઈએ. રાત્રિમાં જમીન પર સુવુ જોઈએ અને અપવિત્ર વસ્તુઓથી દુર રહેવુ જોઈએ.

જુના સમયમાં વ્યાધ્રયાદના પુત્ર ઉપમન્યુ પોતાના પહેલા જન્મથીજ સિધ્ધ હતા અને તેજ કારણે મુનિ થઈઈ ગયા હતા. એક વખત તેમણે પોતાની માતા પાસે દુધ માંગ્યુ તો માં એ બનાવટી ઘોળ-ધોળીને દુધના રૂપમાં આપી દ્વીધુ.જ્યારે બાળકે ઘુંટડો ભર્યો ત્યારે માતાને ફરિયાદ કરી ક આ દુધ નથી. ત્યારે માં એ બાળકને સમજાવ્યું કે દુધ તો શિવજીની કૃપાથી મળશે.

શિવજીને પ્રસન્ન કરો. માં એ એ પણ કહ્યું ક પંચાક્ષર, મંત્રનો જાપ કરો. ત્યારે તેમણે ભસ્મ આપી અને કહ્યું કે આ ભસ્મથી ધણી-બધી મુશક્લીઓ ટળી જાય છે બાળકે પોતાના મનમાં આ વાતને ધારણ કરીને ભુખ્યો જ સુઈ ગયો.અડધી રાત્રે દરવાજામાં જોયુ તો શિવજી દુધનુ પાત્ર લઈને ઉભા છે.તેને લાગ્યુ કે શિવજ તેને બોલાવી રહ્યાં છે.શિવજને બહાર સમજને તે બહાર આવ્યો પરંતુ તેને કંઈજ દેખાયુ નહી તે છતાં પણ ચાલતો જ રહ્યો. થોડે દુર જઈને તેને શિવમંદિર દેખાયુ અને તેણે વિચાયું ક શિવજ તેમાં છુપાયેલા હશે. તેથી તે અંદર ચાલ્યો ગયો.

ત્યાં જઈને શિવલિંગથી વીંટળાઈને વારેવારે પંચાક્ષર મંત્રનો જાપ કરવા લાગ્યો.થોડી વારમાં એક પિશાચ મંદિરમાં આવ્યો અને તે બાળકને ઉઠાવીને નજીકના પર્વતમાં ગુફામાં લઈ ગયો. તો બાળકને ખાઈ જવાની ઈચ્છા થઈ. પરંતુ જેવો તે બાળકને મોમાં નાખવા લાગ્યો તેવા જ એક અજગરે તેને ૩સી લીધો બાળકનુ ગળુ સુકાઈ ગયુ હતું છતાં પણ તેના મુખમાંથી શિવજીના મંત્રનો જાપ ચાલુ હતો તેનુ ત૫ એટલુ પ્રભાવશાળી હતું કે તેનાથી વ્યાકુળ થઈને દેવતા લોકો શિવજની પાસે ગયા અને શિવજએ તેમને આશ્વાસ આપી પાછા મોકલી દીધા.

થોડીવાર પછી ઈન્દ્રનું ३૫ ધારણ કરીને શિવજ ઉપમન્યુની પાસે ગયા અને તેને વરદાન માંગવા માટે કહ્યુ. त्यારે ઉપમન્યુ બોલ્યો के મને શિવ ભક્તિનુ વરદાન આપો.તેના પર શિવજ બોલ્યા ક તુ શિવજની ભક્તિ છોડીને કોઈ બીજ દેવતાની ભક્તિ કરો અને પોતાનુ ઈસ્છિત ફળ મેળવો શિવજની નિંદા સાંભળી બાળક ઉપમન્યુ ધછો દુઃ: થયો અને ક્રોધિત થર્ઈ ગયો. તેછે પોતાની ભસ્મને મંત્ર બોલીને ઈન્દ્ર ઉપર ફંકી દીધી ઉપમન્યુ નીસા ભસ્મને નદીએ પોતાની ઉપર શ્રહછ કરી અને શિવજ બાળકની તપસ્યાથી પ્રસન્ન થયા તથા તેને પોતાના દર્શન કરાવ્યા ત્યારે ઉપમન્યુ ખુશ થઈન ભક્તિ વરદાન આપ્યુ. તે ઉપમન્યુ એ છે.જેણે શ્રીકૃષ્ઝે પાશુપાત વ્રતનુ જાન આપ્યુ. જેનાથી તેમને પુત્રની પ્રાપ્તિ થई.

Leave a Comment