The recitation of Shiv Puran in Gujarati is a sacred tradition that unites devotees in their love for Lord Shiva.
Shiv Puran in Gujarati – ઉમા સંહિતા
મહાત્મા સુતજને ઋ ષી બોલ્યા તમે મને શિવજ અને પાર્વતીના અન્ય ગુપ્ત ચરિત્રો. સંભળાવવાની કૃપા કરો. સુતજીએ કહ્યું કે, હે મુનીઓ? શિવજીનું આ ચરિત્ર ઉ૫મન્યુએ કૃષ્ણને બતાવ્યુ હતું અને એજજ ચરિત્ર હું તમને લોકોને
એક વખત श्रीકૃષ્ણ કैલાસ પર્વત પર શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કરવા ગયા. ત્યાં તેમણે ઉપમન્યુને ત૫ કરતા જોયા અને તેમને પ્રાર્થના કરી કे તે તેમને શિવચરિત્ર સંભળાવે. શ્રીકૃષ્ણની વાત સાંભળીને ઉપમન્યુ બોલ્યા है શિવજને પ્રસન્ન કરવા માટે બ્રહ્મા,વિષ્ણુ વગેરે અનેક દેવતાઓને મેં તપસ્યા. કરતા જોયા છે શિવજીની રૂપ અનુપમ છે અને તેમનુ મહાત્ય પણ અલૌકિક छ. શંકરજના
દિવ્ય રૂપને જોઈને મેં જ્યાર તેમના પુજી-અર્ચના કરી ત્યાર તેમણે વરદાન માંગવા કહ્યું. મેં વરદાનમાં માંગ્યુ કે મને ત્રણ કુળોનુ જાન થર્ઈ જાય. તમારામાં પ્રગાઢ ભક્તિ રહે અને પરિવારને હંમેશા દુત-ભાત મળતા રહે. શિવજ પાસે મારૂ માંગેલુ બધું મને સહજ ઉપલબ્ધ થઈ ગયુ. શ્રીકૃષ્ણના પુછવાથી ઉપમન્યુએ કહ્યું કે હું કંઈક અવિશિષ્ટ શિવભક્તોનુ વર્ણન કરતા શિવ અને શિવ ભક્તિનુ મહાત્મ્ય બતાવુ ધું.
હિરણ્યકશિયુએ એકવાર મહાદેવની આરાધના કરી દેવોના જેવુ ઐ શ્યર્ય મેળવ્યુ.આ કારણે તેણે અનેક દેવતાઓને પણ હરાવ્યા ત્યાં સુધી કे પ્રહલાદે ઈન્દ્રબને પરાજિત કર્યા અને ત્રણેય લોકો પર અધિકાર જમાવી દીધો. મહાદેવજીની પુજાથી જ યાજવલ્કયને ફાન ઈન્દ્રથી પરાજીત બાલખિલ્ય ઋષિઓને શિવજની કૃપાથી જ સોમરસનુ હરણ કરવાવાળા ગરૂડજને સહાયકના રૂપમાં પ્રાપ્ત કર્યા.ચિત્રસેન અને ગોપિકાપુત્રને મહાદેવને પુજાથી જ પરમસિધ્ધિ પ્રાપ્ કરી રાજા ચિત્રાંગદને શિવજીએે યમુનાથી બચાવ્યા અને ચંચુકાને પરમ ગતિ પ્રદાન કરી શિવજીએ જ મંદર બ્રાહ્મણ અને પિંગળા
આગ લગાવનારા, પણ નરકગામી હોય છે. ર્રીનો વેપાર કરવાવાળા, પાખંડી,કૃતધ્ની,સાર્વજનિક સ્થળોને અપવિત્ર કરવાવાળા, અશ્રિતોને પીડા આપનારા, ઘુસખોરી, પશુહિંસા વેપારમાં કપટ કુરતા કરવાવાળા નરકગામી થાય છે.
હે ષિઓ, મનુષ્ય પોતાના કર્મનુ ફળ જરૂ ભોગવે છે ખરાબ કામ કરનારા કોઈપણ એવા નથી જે યમલોકથી બચી શકે. ધર્માત્મા લોકો સૌમ્યમાર્ગ પૂર્વ દ્વામર જાય છે અને પાપી દક્ષિણ માર્ગથી યમલોક
જાય છે આ રસ્તો કઠોર પત્શરથી છરાની ધાર જેવો બન્લો હોય છે. એમાં કયાંય અંધકાર,કાદવકીચડ તપી બાલુ સિંહ, વરૂ વગેરે ભયંકર પશુ છે.અજગર, જોંક વગેરે પણ છે અને અહીંયા યમલોકમાં પાપી પ્રાણીને તેમના કર્મોનું ફળ આપવા માટે લાવવામાં આવે છે કોઈને ઉલટા લટકાવે છે અને કોઈને કામ,ગાલ, નાકમાં ખીલ્લા ઠોકે છે અને ઘણાને ખુબજ ધસડે છે એનાથી ઉંધુ શુભ આચરણ કરવાવાળી વ્યક્તિઓનું સ્વાગત કરવામાં આવે છે.
સનતકુમારજીએ ત્યારબાદ જુદા પ્રકારના પાપોની જુદી યાતનાઓનો પરિચય આપ્યો. તેમણે કહ્યું કે અસત્ય શાસ્ત્રમાં પ્રવૃતી કરવાવાળા દ્વિિ હારવ્ય નરકમાં જાય છે અને ત્યાં તેને તેજ હળથી ધાયલ કરવામાં આવે છે.માતાપિતા તથા ગુરને ભય દેખાડવા વાળાના મોંમાં વિષ્ટા નાખવામાં આવે છે. જે મંદિર, કુવા વગેરેને તોડે છે. તેને ધાણીમાં પીલવામાં આવે છે. સજ્જનો ની નિંદા સાંભળનારાના કાનમાં ખીલા ઠોકવામાં આવે છે ધર્મ ગ્રંથો, શિવલિંગો બ્રાહ્મણોને પગ લગાડવા વાળાના પગ કાપી નાખવામાં આવે છે. પિતાનુ તર્પણ ન કરવાવાળાને તમિસ્ત્ર નરકમાં જાય છે. આ બધાના વિરૂધ્ધ ઉત્તમ કર્મ કરવાવાળા લોકો યમલોકમાં સુખ મેળવે છે.
જે બ્રાહ્મણને ચાખડી આપે છે તે ઘોડા પર ચઢીને યમલોકમાં જાય છે. પુષ્પવાટિકા લગાવનારા પુષ્પક વિમાનથી અને દાન કરવાવાળા સુખયાનથી લઈ્ઈ જવામાં આવે છે અને ત્યાં સુખેથી રહે છે.અન દાન સમાન કોઈ્ઈ પૂણ્ય નથી અન્નને પ્રાણ કહેવામાં આવે છે. તેથી અન્નદા પ્રાણદાન છે. આવી વ્યક્તિઓને કોઈ અસુવિધા હોતી નથી. જળદાન પણ મહિમાવંતુ છે જળદાન આ લોક અને પરલોકમાં આનંદ આપનાર છે.એથી જ મનુષ્યએ તથાવ,
ક્રવ વગેરે ખોદાવવા જોઈએ કારણ દક દેવ પિતૃ, નાગ રાક્ષસ ગંધર્ સ્થાવર, શુલાદિક બધા જળનો સહારો લે છે આ રીતે વન-ઉપવનમાં વૃક્ષ લગાવવાનું પણ ઉત્તમ ફળ જાય છે એક જન્મમાં લગાવેલા વૃક્ષ બીજા જન્મમાં પુત્ર પ્રાપ્તિ કરાવે છે સતત્ય વચન પરમ કલ્યાણકારી છે.તપથી સ્વર્ગ, યશ,કામ, મોક્ષ, જાન-વિજ્ઞાન સૌભાગ્ય તથા રૂપ પ્રામ્ત થાય છે તપથી બ્રહ્મા, વિષ્ચુ અને રૂદ્ર સૃષ્ટીની રચના પાલન અને સહાર કરવામાં સામર્થ બને છે. વિશ્ધામિત્ર તપથી જ ક્ષત્રિયમાંથી બ્રાહ્ભપ બની ગયા.
સનતકુમારજી કહે છે જે રીતે સુર્ય, ચંદ્ર વગર સંસાર અંધકાર જાય છે એ રીતે પુરાણો વગર સંસારમાં અજ્ઞાનનું સામ્રાજય છે. પુરાણો દ્વારા જ અજાન દૂર થાય છે પુરાણ કહેવાવાળા પણ બીજાને પતનથી બચાવે છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવપુરાણ વકતા હોવાથી પરમ પુજનિય છે. પુરાણ કહેવાવાળા પણ બીજાને પતથની બચાવે છે બ્રહ્મા વિષ્ણુ અને શિવપુરાણ વકતા હોવાથી પરમ પુજનીય છે. પુરાણોના જ્ઞાની વિદ્યાનોને સંતુષ્ટ કરવાવાળા મનુષ્ય સૌભાગ્યની ગતિ પ્રાપ્ત કરે છે અને તેનાથી શિવલોક પ્રાપ્ત થાય છે શિવની કથા સાંભળનારા સાક્ષાત રૂદ્ર બની જાય છે.કલયુગમાં શિવપુરાણને કહેવા અને સાંભળવાથી મોટુ કોઈ પુણ્ય નથી.
સુતજી કહે છે કે બ્રહ્માંડને કારણે ધૂત અનામ તથા કાલભૂત વ્યક્ત અને અવ્યક્ત શિવજથી બે પ્રકારના બ્રહ્મા પેદા થાય છે. જો ચૌદ ભુવનવાળા બ્રહ્માંડની રચના કરે છે. બ્રહ્યાંડમાં સાત પાતાળ અને સાત ભૂતળ છે.સૌયજન વિસ્તારવાળા સાતા પાતાળના નામ અટલ,વિતલ,સુતલ, રસાતલ, તલ,તલાતલ અને પાતાળ એ સાતેય પૃથ્વીની નીચે છે અને આ લોકના મોટા મોટા મહેલ સોનાના અને રત્નોથી જડેલા છે એમાં દાનવ,દૈત્ય તથા નાગ અને રાક્ષસ જાતીઓ રહે છે અહીંની પ્રકૃતિ ઘણી સુંદર છે એ લોકોની ઉપર શૌરવ કતાલ, રોધ, રવણ, વિલોહીત કૃમિ, બિવસન વિગેરે અનેક પ્રકારના નર્ક છે તેના ઉપર
પૃથ્વી મંડલ છે. જેમાં જંબુ, પ્લવક્ષ,ક્રાંચ, પુઠકર, સાક, શાલ્મલી વગેરે દ્વીપ છે અનો લવણ, ઈક્ષરસ, દ્રુત, મધ, દુગ્ધ, દધિ અને જળના સાત સમુદ્ર છે એ બધાની વચ્ચે જમ્બુધ્વી છે જેની વચ્ચે સોળ યોજન ઉંચો ચોર્યાસી યોજન ઉંચો અને બત્રીસ યોજન પહોળો એક સ્વર્ણમયી કૈલાસ પર્વત છે તેના દક્ષિણમાં હિમકુટ અને હિમાલય તથા ઉતરમાં શ્વેત અને શૃंગોવાળા અન્ય પર્વત છે. તેમાં ભાર્ત વર્ષ નામનુ હજારો યોજન વિસ્તૃત મોટો દેશ છે તેની આગળ સુમેર દક્ષિણમાં હરિવંશ ઉતરમાં રમ્યક તથા સમાનાંતર હિરણ્યમ પર્વત છે. તેના પર ઉતરમાં કુરૂ વચ્ચમાં ઈલાવૃત અને મેરૂ પર્વત છે સમેરૂથી મળેલા-પૂર્વમાં મંદરાચલ, પશ્ચિમમાં વિપુલ અને દક્ષિણમાં ગંધમાદન અને ઉત્તરમાં સુયાશ્વ
ચાર પર્વત છે જાંબુના ફળને કારણે તેનુ નામ જમ્બુદ્વીપ પડયુ.કારણ કે તેના પત્થરો પર પડવાથી નીકળેલા રસથી જમ્બુરસની નદીના કીનારે રહેવા જાળા પ્રાણી પીડામુક્ત હોય છે સમુરૂના પૂર્વમાં ભદ્રાશ્ય, પશ્ચિમમાં કેતુમાલ અને તેમની વચ્ચે ઈલાવૃત વન છે તેના પૂર્વમાં ચૈત્રરથ પશ્ચિમમાં વિભરાજ અને ઉતરમાં નંદનવન તથા દક્ષિણમાં ગંધ માદન છે.
ભારત વર્ષ સાગરથી ઉત્પન્ન નવનો દ્વીપ છે દક્ષિણની તરફ હજારો યોજના ફેલાયેલા આ દ્વિપના પૂર્વમાં કિરાત ઉતરમાં તપસ્વી તથા દક્ષિણમાં યવન નિવાસ કરે છે. મધ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય વૈદ્ર પોત પોતાનુ કાર્ય કરે છે. અહીંયા મલય મહેન્દ્ર, સુદામા, વિધ્ય, અક્ષય અને પરિપાત્ર તથા સહયય નામના સાત પર્વત છે. પરિયાત્રથી વેદ, સ્મૃતી, પૂરાણ વગેરે ઉત્પન્ન થયા છે. નર્મદા, સુરસા વગેરે સાત મહાનદીઓ સ્લિવાયની અનેક નદીઓ વિદ્યાચલમાંથી નીકળીને વહે છે ભારત વર્ષ જમ્મુ द्विવમાં श्रेष्ठ કર્મ અને કર્મભૂમી છે. મોટા પુણ્યથી અહીંયા મનુષ્ય જન્મ મળે છે.સ્વય ભગવાન અવતાર ધારણ કરીને અહીંયા વિચરણ કરે છે.
ચંદ્ર અને સુર્યની કિરણોના પ્રસાર સુધી પૃથ્વીને ભૂલોક કહેવામાં આવે છે. પૃથ્વીના એક લાખ યોજનના ઘેરામાં સુર્યમંડળ છે જેમાં એક હજાર યોજનના ઘેરામાં સુર્ય રહેલો છે ચંદ્ર સુર્યથી એક લાખ યોજન ઉ૫ર છે. ચંદ્રની ઉપર દસ-દસ હજાર ઉપર ચારે તરફ ગ્રહોનુ મંડળ છે. પછી તેની આગથ બુઘ, પછી તેની આગળ શુક્ર પછી મંગળ અને પછી ગુર અને બધાથી ઉપર શનિ રહેલો છે તેનાથી એક લાખ યોજન ઉપર સપ્રષષિનુ મંડળ છે અને તેનાથી સાત હજાર યોજન ઉપર ધુઘની વચ્ચે ભૂલોક, ભુવ:લોક અને સ્વર્ગલોક છે ધ્રુવલોકની ઉપર મહલોક છે અને તેની છવીસ લાખ યોજન સુધી તપલોક છે અને ત્યાંથી ગણા દુર સત્યલોક છે.
શાન અને બ્રહચારી ભૂલોકમાં સિધ્ધિ અને દેવતા તથા મુનિ ભુવ:લોકમાં આદિત્ય પવન વસુ વગેરે સ્વર્ગ લોકમાં રહે છે. બ્રહ્માંડ ચારે બાજુથી અંડકટાહથી લપેટાયેલુ છે અને પાણીથી દસ ગણુ આગ,પવન,આકાશ,અંધારૂ વગેરે વ્યાપ્ત છે એના ઉપર મહાભૂતોનો વાસ છે ત્યારબાદ આ બ્રહ્યાંડને પ્રધાન. મહાતત્વોથી લપેટીને પરમ પુરૂષ રહેલો છે.
સનતકુમારજીએ ફરીથી બ્રહ્માંડ ઉપર લોકોનો પરિચય આપતા કહ્યું કे બ્રહ્માંડની ઉપર બે વૈક્કુંઠ છે એ વિષ્ગુજીનુ નિવાસ સ્થથ છે તેના ઉપર કુમાર લોકમાં કાર્તિકેય રહે છે તેના પછી ઉમા લોક છે જેમાં શિવ શક્તિ સુશોભીત છે તેની ઉપર સનાતન શિવલોક છે તેમાં મહેશ્વર,ત્રિગુણાતિત પર બ્રહ્મ રૂપમં સિમિત છે તેની પાસે જ ગૌલોક છે.જયાં નૌમાતા નીવાસ કરે છે અને કૃષ્ણજી ગૌસેવા કરે છે.
મનુષ્ય જ નહી પણ દેવ, ગધર્વ વગેરે જાતિઓનો પણ પરમ લક્ષ્ય શિવલોકની પ્રાપ્તિ છે પરંતુ આ પદ માત્ર મનુષ્ય જ પામે છે.કારણ કે તે જ એક કર્મયોની છે અન્ય તો ભોગયોનીઓ છે કર્મ જ મનુષ્યની વિશિષ્ટતા છે મનુષ્ય જ જો ઈચે તો તપથી શિવજને પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મા વિષ્ણુ વગેરે પણ તપમાં જ રહેલા છે.તપના ત્રણ પ્રકાર છે.સાત્વિક,રાજસીક, તામસિ.ક નિષ્કામ ભાવ અને હિતથી કરેલુ તપ સાત્વિક હોય છે. સાત્વિકની અંતર્ગત જ પુજા, વ્રત,દયા,કુપવાળી બનવાનું છે તેનાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે.
કામની ઉદેશથી કરેલુ તપ રાજ્સીક છે અભિષ્ક સિધ્ધિનો પ્રદાતાં છે પરંતુ બીજાના અનિષ્ટ માટે કરેલુતપ તામસિક હોય છે તે અનિચ્છનિય હોવા છતાં સિધ્ધી આપ છે છેવટે તે તપ તો છે જે પ્રાણાયમને સર્વોત્તમ સાત્વિક ત૫ કહેવામાં આવ્યુ છે. સનતકુમારજી કહે છે કે ભગવાન શંકરના અંશથી બ્રાહ્મણ, क्षત્રિય વગેરે ચારેય વર્ણ ઉત્પન્ન થયા છે. અને તેમની ઉત્કૃષ્ટતાનુ સર્વશ્રેષ્ઠ છે પરંતુ ક્ષત્રિયનો સંગ્રામ પણ તપની જ સમાન હોય છે.
વ્યાસજીએ કઘ્યું કે હે મુનિ હવે તમે જીવોના જન્મ, ગર્ભસ્થિત અને વૈરાગ્ય અંગે વિસ્તારથી બતાવોએ સાંભળીને સનતકુમારજી બોલ્યા કे જે રીતે અન્ન અને જળ પાક પાત્રમાં અલગ રહે છે અને પછી આગમાં ગર્ભ જળ બનીને રસ અને મળ બંનેમાં વિભક્ત થઈ્ઈ જાય છે તેજ રીતે ભોજન પણ રસ અને મળના રૂપમાં વિભાજત થાય છે. રસ આખા શરીરમાં પ્રસરી જાય છે અને મળના રૂપમાં બહાર નીકળે છે.આ બાર સ્થાન છે.
કાન, નાક, જીભ, દાંત, આંખ, લિંગ, ગુદા, મલાશય,કફ,સ્વેદ, મૂત્ર અને વિષ્ઠા હદય કમળથી યુક્ત નાડિયો દ્વારા રસ શરીરમાં પહોંચે છે અને જ્યારે આત્મા તેને પચાવી લે છે તો તે પહેલા ચામડી અને લોહી બને છે. તેના પછી રંવાટીવાળા, નખ વગેર ઉગે છે અને તેના પછી મજ્જનથી વિક્ક થઈને પ્રસવના હેતુ શુક્ર એટલે કे વીર્ય ઉત્પન્ન થાય છે. જીવની પ્રવૃત્તિ ગર્ભમાં હોય છે જ્યારે વીર્ય ર્ત્રીના લોહીમાં ભળી જાય છે.તે એક દિવસમાં કલિલ અને પાંચ રાતમાં પરપોટા સમાન હોય છે. સાત રાતમાં માંસપિંડ બની જાય છે અને બે મહિનાની અંદર ગરદન, ખભા, પીઠ,છાતી, ઉદર હાથ અને પગ બને છે ત્રીજા મહિનામાં
અંકુરસંધિ અને ચોથામાં આંગળીઓ પાંચમાં મોં અને નાક અને કામ છઠામાં દાંત કાન છિત્ર વગેરે સાતમામાં ગુદા, નાભિ વગેરે બને છે. આ રીતે માતાના ગર્ભમાં જીવ સાત મહિનામાં અંગ ઉપાંગોથી પૂર્ણ બની જાય છે અને પછી માતાના ભોજનના રસથી તંદુરસ્ત બનતુ રહે છે .માતાના ગર્ભમાં જ જીવને પોતાના અનેક જન્મોના સ્મરણથી સુખ-દુ:ખ અને દુ:ખથી ભરેલો હોય છે અને આ સંસારમાં ફરે છે.
માતાના ગર્ભથી બહાર આવીને તે ગર્ભ યંત્રની પીડાથી તો મુક્ત થઈ્ઈ જાય છે પરંતુ સંસારના મોહમાં પડી જાય છે.તેની પૂર્વ સ્મૃતિ નષ્ટ થઈ જાય छे. જીવ બાળપણમાં કંઈ પણ કરી શકે છે પરંતુ કરી નથી શકતો. પછી ધીરે ધીરે વધવાથી તે સંસારમાં સકત થઈ્ई જાય છે અને છુ:ખને જ સુખ સમજવા લાગે છે તેનો સૌથી અજ્ઞાન પૂર્ણ પ્રસંગ સ્ર્રીનો સંગ છે અને ર્રી બધા દોષોનુ ઘર છે. કેટલીયવાર કુળવાન અને સુશિક્ષિત પુરૂષ દ્વારા સુરક્ષિત હોવા છતાં સ્રીઓ મર્યાદામાં નથી રહેતી સ્ર્રીનો એક દોષએ પણ છે કे તે બીજા પુરૂષમાં આસક્ત થઈ્ઈ જાય છે અને અધમ સ્રીઓમાં આસક્ત બનીને મનુષ્ય પોતાનુ અનિષ્ટ કરે છે.
ત્યારબાદ સનતકુમારજીએ મૃત્યુ સુચક ચક્ર અથવા લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે તેમના પ્રમાણે જ્યારે શરીર ચારેબાજુથી પીડા અને ઉપરથી લાલ થઈ જાય છે અને મુખ,કાન,આંખ,જીભ વગેરે બંધ થવા લાગે તો સમજી લેવુ કે છ મહિનામાં જ મૃત્યુ થવાનું છે. જો મનુષ્યને સુર્ય ચંદ્ર વગેરેનો પ્રકાશ ન દેખાય અને બધા પદાર્થ કાળા દેખાય તો છ મહિનામાં મૃત્યુ થર્ई શકે છે.
કાળ વાંચનની વિધી બતાવતા શિવજીએ પાર્વતીને કહ્યું કे આકાશ પંચભૌતિક શરીરમાં વ્યાપક છે અને બાકીના બધા તત્વ આકાશમાંથી ઉત્પત્ન થાય છે અને લીન થાય છે.કાળને કોઈ વંચિત નથી કરી શકતુ પરંતુુ આ વાતનો વિચાર કરે છે કે પંચભૂત જ્યારે ગુણ ગ્રહણ કરે છે તો જન્મ થાય છે અને જ્યારે ગુણોનો ત્યાગ કરે છે ત્યારે મૃત્યુ થાય છે.યોગી જ્યારે પોતાની તર્જનીઓથી પોતાના બંને કાન બંધ કરે છે તો તેને એક અગ્નિ પ્રેરીત તુમકાર शબ્દ સંભળાય છે એ શબ્દ સાંભળીને યોગી મૃત્યુને જીતી લે છે. વાયુને અંદર રોકવાનુ નામ મ્રાણાયમ છે તે ખુબજ શક્તિશાળી પ્રક્રિયા छे. જ્યારે મનુષ્ય વાયુને અંદર રોકે છે તે દિપકની જેમ અંદર તથા બહાર
પ્રકાશ કરે છે ધ્યાનમાં તપ્પર યોગી પરમ ધામ પહોંચીને ત્યાંથી પાછો ફરતો નથી.પ્રાણાયામનુ બીજુ રૂપ એકાંતમાં ચંદ્ર અથવછા સુર્યથી પ્રકાશીત પ્રદેશને નિરાલસ્ય થઈને ભૃદૃટીઓની વચ્ચે જોવુ અને હાથની આંગળીઓથી આંખો બંધ કરી ક્ષણિક ધ્યાન મેં તપ્પર રહેવુ છે આ રૂને અપનાવનાર યોગી ઈશ્વરિય જયોતીનો અનુભવ કરે છે અને તે મૃત્યુથી છુટી જાય છે.
ત્રીજુ રૂપ છે જભ જીભને તાળવામાં વાળીને લગાવવાનો અભ્યાસ કરવો તેનાથી જીભ લાંબી થાય છે અને તેમાંથી અમૃત ટપકે છે જે અમર કરી દે છે.ચોથો પ્રકાર તે છે જેમાં યોગી ઉંચો થઈને અંજલિ બાંધીને ચાંચના આકારવાળા મુખ મોં વાયુ પાન કરે છે એમાંથી કોઈપણ એક વિધિને અપનાવીને અમૃત તત્વ પામી શકાય છે.શંકરજએ પાર્વતીને કાળના જપનો એક અન્ય ઉપાય બતાવ્યો તેમણે કહ્યું કे સુર્ય અથવા સોમને પાછળ કરીને સફેદ ક૫ડા પહેરીને ધુપ વગેરેથી સુગંધિત थઈને ॐ નમો ભગવતે રૂદ્રાયનો જાપ કરી બ્રહ્મની પ્રાપ્તી થાય છે છાયા પુરૂષને જોઈને એક વર્ષ સુધી આ મંત્રનો જાપ કરનારને બધી સિધ્ધિઓ મળે छे.
શૌનક વગેરે ઋ પી પુન:સૃષ્ટિનુ રહસ્ય પુછવા લાગ્યા ત્યારે સુતજએ તેમને કહ્યું કે દરેક સમયે બ્રહ્માજી પર સૃષ્ટિને ઉત્પન્ન કરવાનો ભાર હોય છે. વિષ્ણુ પાલન કરે છે અને શિવ સંહાર છે સૃષ્ટિ-રચનાની ઈચ્છા પર સ્વયંભૂ પહેલા જળને ઉત્પન્ન કરે છે અને પછી તેના બીજ નાખે છે જેનાથી જળ પર નર અને તે નરનો પુત્ર નાર કહેવાય છે અને પછી જળમાં રહેલા અંડના બે ભાગ કરે છે.એક ખંડ આકાશ અને એક ખંડ ભુમી કહેવાય છે. પ્રભુ ચૌદ ભુવન બનાવે છે પછી જળના ઉપર રહેલી પૃથ્વી અને આકાશ દસ દીશાઓને મન વાણી,કામ,ક્રોધ,રતિ વગેરેને બનાવે છે.પછી
મરિચી,અંગીરા વગેરે સાત ષિઓને પછી પોતાના ક્રોધથી અગિયાર રૂદ્રોને તથા સનતકુમારોને ઉત્પન્ન કરે છે યજની વિધિ માટે બ્રહ્માજી ચાર વેદોનુ નિર્માણ કરે છે અને પછી પોતાના મુખેથી દેવતાઓલના વક્ષ સ્થળથી પિતૃઓને જંધારોથી મનુષ્યને અને નીચેના ભાગથી દૈત્યોને ઉત્પન્ન કરે છે આવુ કરવાથી પણ બ્રહ્માજીની પ્રજા વધતી નથી તેથી તે પોતાના શરીરના જ બે ભાથથી સ્ત્રી અને પુરૂષ કરે છે. ત્રી ભાગ શતરૂપા અને પુરૂષ ભાગ મનુ કહેવાય છે. મનુ-શતરૂપથી ઉત્પન્ન પ્રિયવ્રત અને અત્યંત તેજસ્વી પુત્ર ધ્રુવને જન્મ આપે છે.ત્યારબાદ ધ્રુવના બે પુત્ર થાય છે.પુષ્ટિ તથા ધાન્ય,પુષ્ટિના પાંચ
પુત્ર વૃશ, ઋ પુન્જય, વિત્ર વૃકલ અને તત્રસુ હોય છે તે સાથે જ ચાક્ષુસ નામનો એક પુત્ર ઉત્પન્ન થાય છે અને તે મનનુના નામથી વિખ્યાત થાય છે તે નવલા પત્નીથી દસા તોજસ્વી પુત્રે ઉત્પન કરે છે પુરૂ,માસ, શત ધુશ તપસ્વી,સત્યજીત,કવિ, અગ્નિષ્ટોમ, અતિ રાત્ર, મન્યુ અને સુયશ પુરૂષના છ પુત્ર અંગ,સુમનસ ખ્યાતિ, સ્મૃતિ, અંગીરાસ અને ગપ ઉત્પન્ન થાય છે.અંગો બેન નામનો એક પાપી પુત્ર થાય છે જેને ઋષિ પોતાના હુંકારથી મારી નાખે છે પછી બેનની પત્ની સુનીશાની પ્રાર્થના પર બેનના દક્ષિણ હાથને મથીને ઋષિ પૃથને ઉત્પન્ન કરે છે સુર્ય સમાન તેજસ્વી અને સાક્ષાત વિષ્ગુ નો અવતાર પૃથુ પ્રજા માટે
ગૌ રૂપીના મગધ,વિજીતાશ, હર્યશ્વ અને બર્હ વગેરે પુત્ર ઉત્પન્ન थाય છે. બાહ્ના જ પુત્ર પ્રજાપતિ ઉત્પન્ન થાય છે.તે મનથી ચરઅચર द્वિવપાદ અને ચતુષ્પાદ જોડાય છે તે હર્યથ્વ વગેરે દસ હજાર પુત્ર ઉત્પન્ન કરે છે જે નારદના ઉપદેશથી વિરકત થઈ્ઈ જાય છે દક્ષ ફરીથી શવલારવ નામના એક હજાર પુત્ર ઉત્પન્ન કરે છે તે નારદજી પ્રેરણાથી પુર્વજોના અનુગત થઈ જાય છે એના પર કૃધ દક્ષ નારદને સ્થિર રહીને રહેવાનુ સ્થાન ઉપલબ્ધ ન હોવાનુ તથા ભટકતા રહેવાનો શ્રાપ આપે છે તે ઉપરાંત દક્ષ અનેક કન્યાઓ ઉત્પન્ન કરીને ધર્મને,કશ્યપને અંગિરાને તથા સોમને પરણાવી દે છે જેનાથી દેવ, દૈત્ય વગેરે અનેક પુત્રો ઉત્પન્ન થાય છે અને તેનાથી આખુ જગત ભરાઈ જાય छે.
વૈવસ્વત મન્વંતરની સૃષ્ટિનુ વર્ણન કરતા સુતજી કહે છે- પ્રથમ સૃષ્ટીના ઉત્પન્ન થયેલા સપ્તર્ષીના ચાલ્યા જવાથી દિતી કશ્યપજીને પ્રસન્ન કરીને તેમની પાસે ઈન્દૂય્રહંતા પુત્ર માંગે છે. જેને કશ્યપજ સ્વિકાર કેર છે એક દિવસ ઉચ્ધિષ્ટ મુખ અને પગ ધોયા દગર ગર્ભવતી દીતીના સુઈ જવાથી ઈન્દ્ર તેના ગર્ભમાં પ્રવિષટ થઈ જાય છે અને તે પોતાના વજથી ગર્ભના સાત ભાગ કરી નાખે છે અને ફરીથી એક-એક ભાગ કરી નાખે છે ઈન્દ્રથી ભાઈચારો ઘોષિત કરવાથી ઈન્દ્ર તેમનાથી દવેષ છોડી દે છે તે ૪૯ મરૂત નામના દેવતા કહેવાય છે તેમના માટે પ્રજાપતિ બ્રહ્માજ રાજ્યોના વિભાગ કરીને બેન પુત્ર પૃથુ,સોમ,વરૂણ,વિષ્ણુ પાવક શુલપાણી મહાદેવ વગેરેને આ રાજ્યો પર પ્રતિષ્ઠિત કરે છે તે પૂર્વ દિશામાં વિરાજના પુત્રને દક્ષિણ દિશામાં કદર્મના પુત્રને પશ્ચિમ દિશામાં રજસુના પુત્રને અને ઉતર દિશામાં દુઘર્ષના પુત્ર અભિવ્યક્તિ કરે છે. સુતજી બોલ્યા-મુનિશ્વરો ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કુલ પંદર મનુ
પુત્ર વૃશ, ઋ પુન્જય, વિત્ર વૃકલ અને તત્રસુ હોય છે તે સાથે જ ચાક્ષુસ નામનો એક પુત્ર ઉત્પન્ન થાય છે અને તે મનનુના નામથી વિખ્યાત થાય છે તે નવલા પત્નીથી દસા તોજસ્વી પુત્રે ઉત્પન કરે છે પુરૂ, માસ, શત ધુન તપસ્વી,સત્યજીત,કવિ, અગ્નિષ્ટોમ, અતિ રાત્ર, મન્યુ અને સુયશ પુરૂષના છ પુત્ર અંગ,સુમનસ ખ્યાતિ, સ્મૃતિ, અંગીરાસ અને ગપ ઉત્પન્ન થાય છે.અંગો બેન નામનો એક પાપી પુત્ર થાય છે જેને ઋષિ પોતાના હુંકારથી મારી નાખે છે પછી બેનની પત્ની સુનીશાની પ્રાર્થના પર બેનના દક્ષિણ હાથને મથીને ઋષિ પૃથને ઉત્પન્ન કરે છે સુર્ય સમાન તેજસ્વી અને સાક્ષાત
વિષ્ણુનો અવતાર પૃથુ પ્રજા માટે ગૌ રૂપીના મગધ,વિજીતાશ્વ, હર્યશ્વ અને બર્હ વગેરે પુત્ર ઉત્પન્ન થાય છે. બર્હિના જ પુત્ર પ્રજાપતિ ઉત્પન્ન થાય છે.તે મનથી ચરઅચર દ્વિવપાદ અને ચતુષ્પાદ જોડાય છે તે હર્યશ્વ વગેરે દસ હજાર પુત્ર ઉત્પન્ન કરે છે જે નારદના ઉપદેશથી વિરકત થઈ્ઈ જાય છે દક્ષ ફરીથી શવલારવ નામના એક હજાર પુત્ર ઉત્પન્ન કરે છે તે નારદજ પ્રેરણાથી પુર્વજો ના અનુગત થઈ જાય છે એના પર કૃધ દક્ષ નારદને સ્થિર રહીને રહેવાનુ સ્થાન ઉપલબ્ધ ન હોવાનુ તથા ભટકતા રહેવાનો શ્રાપ આપે છે તે ઉપરાંત દક્ષ અનેક કન્યાઓ ઉત્પન્ન કરીને ધર્મને,કશ્યપને અંગિરાને તથા સોમને પરણાવી દે છે જેનાથી દેવ, દૈત્ય વગેરે અનેક પુત્રો ઉત્પન્ન થાય છે અને તેનાથી આખુ જગત ભરાઈ જાય છે.
વૈવસ્વત મન્વંતરની સૃષ્ટિનુ વર્ણન કરતા સુતજી કહે છે- પ્રથમ સૃષ્ટીના ઉત્પન્ન થયેલા સપ્તર્ષીના ચાલ્યા જવાથી દિતી કશ્યપજીને પ્રસન્ન કરીને તેમની પાસે ઈન્દૂય્રહંતા પુત્ર માંગે છે. જેને કશ્યપજ સ્વિકાર કેર છે એક દિવસ ઉચ્ધિષ્ટ મુખ અને પગ ધોયા દગર ગર્ભવતી દીતીના સુઈ જવાથી ઈન્દ્ર તેના ગર્ભમાં પ્રવિષટ થઈ્ઈ જાય છે અને તે પોતાના વજ્રી ગર્ભના સાત ભાગ કરી નાખે છે અને ફરીથી એક-એક ભાગ કરી
નાખે છે ઈન્દ્રથી ભાઈચારો ઘોષિત કરવાથી ઈન્દ્ર તેમનાથી દવેષ છોડી દે છે તે ૪૯ મરૂત નામના દેવતા કહેવાય છે તેમના માટે પ્રજાપતિ બ્રહ્માજી રાજયોના વિભાગ કરીને બેન પુત્ર પૃથુ,સોમ,વરૂણ,વિષ્ણુ પાવક શુલપાણી મહાદેવ વગેરેને આ રાજ્યો પર પ્રતિષ્ઠિત કરે છે તે પૂર્વ દિશામાં વિરાજના પુત્રને દક્ષિણ દિશામાં કદર્મના પુત્રને પશ્િમ દિશામાં રજસુના પુત્રને અને ઉતર દિશામાં દુઘર્ષના પુત્ર અભિવ્યક્તિ કરે છે. સુતજી બોલ્યા-મુનિશ્વરો ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કુલ પંદર મનુ
સ્વયંભુવ,સ્વારોચિષ, ઉત્તમ, તામસ, શૈત, ચાક્ષુસ, વૈવસ્તવ, સાવર્ણિ, ચૌચ્ય સાવર્ણિ,,ધન સાવર્ણિ, રદ્રસાવર્ણી, દેવ સાવર્ણિ, અગ્નિ સાવર્ણિ અને ઈન્દ્ર સાવર્ણિ થાય છે તેમનો સમય ચૌદ હજાર કલ્પ નિં્ચિત કરવામાં આવે છે. તેની સંતતિઓની રૂપરેખા આ પ્રકારે છે.સ્વર્યુભુવ મનુના દસ પુત્રો હતા જેમાં ઈન્દ્રનુ નામ યજ હતું.તે પ્રથમ મન્યંતર ખુબજ દિવ્ય હતો.બીજા મન્વંતરમાં સ્વારોચિસ મનુના પણ દસ વિર્યવાન અને પરાક્રમી પેદા થયા.
જેમાં ઈન્દ્રનુ નામ રોચન હતું ત્રીજા મન્વંતરમાં ઉતર મનુના દસ પુત્રો થયા જેમાં સત્યજીત નામનો ઈન્દ્ર હતો. એ રીતે ચૌદ મન્વંતરોમાં મનુઓની સંતાનોમાં પૃથકપૃથક ઈન્દ્ર ઋષિ અને દેવતા વગેરે થતા આવ્યા છે.જે હજારો યુગો સુધી સૃષ્ટિનુ પાલન કર્યા પછી બ્રહહલોકમાં જાય છે સુર્યના કિરણોથી પ્રાણીઓ સળગવા લાગે છે. ત્યારે બ્રહ્માજી નારાયણ હરિમાં પ્રવેશ કરે છે અને કંલ્પાંતમાં અનેક ભૂતોને ઉત્પન્ન કરે છે જ્યારે શિવજ તેમનો સંહાર છે મન્વંતરોની ઉત્પતિનો આ કમ છે.
મહર્ષિ કશ્યપનો પુત્ર વિવશ્ધાન સુર્યને પોતાની પત્ની સંજાથી ત્રણ સંતાનો બ્રાધ્યદેવ, મનુ અને યમ-યમી (યુગ્મ) ઉત્પન્ન કર્યા પોતાના પતિના તેજને ન સહી શકવાને કારણે સંજા પોતાના સંતાનો છાયાને સોંપી પોતાના પિતાના ઘરે ચાલી ગઈ. પિતા દ્વારા અવગણના થવાથી ત્યાંન રહી શકવાને કારણે અશ્ચોનુ રૂપ ધારણ કરીને
કુરેેેશમા ભ્રમણ કરવા લાગી. આ બાજુ છાયાને જ સંજ્ઞા સમજીને વિવસ્વાન એ તેની પાસે સાર્વાણ મનુ નામનુ બાળક ઉત્પન્ન કર્યો. છાયફાના આ બાળકને સર્વાધિક સ્નેહ તથા પक્ષપાત જોઈને યમએ છાયા પર ચરણપ્રહાર કર્યો તો છાયા એ તેને પગ વગરના થઈઈ જવાનો શ્રાપ આપ્યો.યમએ તેના પિતા સુર્યને સંપુર્ણ વૃતીત બતાવ્યો તો સુર્યએ શ્રાપને અન્યથા કરવામાં પોતાની અસમર્થતા બતાવી.
સુર્યએ તેની પત્ની પર ગુસ્સો કરતા તેની તે ચેષ્ટા માટે જ્યારે સ્પષ્ટીકરણ માંગ્યુ તો તેણે સંજાને છાયા હોવાનો રહસ્ય અને સુર્યના પ્રચંડ તેજને શાંત કરીને તેને સૃંદર રૂપ પણ આપ્યુ. રહસ્યની ખબકર પડતાજ સુર્યએ ઘોડાનુ રૂ૫ ધારણ કરી સંજા જોડ ભોગ કરવાનો પ્રયાસ કર્યો સંજા દ્વારા મનાઈ કરવાથી સુર્યના વીર્ય તેની નાસિકાના બે તપનો પર પડી ગયા.જેનાથી અશ્વિનીકુમાર ઉત્પન્ન ગયા તેના પછી સંજા પોતાના પતિની સુંદર મોહક રૂં જોર્ઈ તેને સાથે ઘરે આવી ગઈ.
સૂતજી બોલ્યા-ઋષિઓ આમ તો મનુના ઈક્ષ્વાકુ શિવિ વગેરે નવ પુત્ર હતા પરંતુ એક વખતે સંતાન ન હોવાથી મનુએ પુત્રષ્ટિ યજ દ્વારા ઈલા અથવા ઈડા નામની કન્યાને ઉત્પન્ન કરી. ઈલાએ મિત્રાવરૂણની પાસે જઈને ઈચ્છે છે. મિત્રવરૂણે ખુશ થઈને તેને સુધુમ્ન નામથી પુરૂ થઈ જવાનુ વરદાન આપ્યુ પરંતુ ધરે પાછા ફરતા સમયે તેને રસ્તામં બુધ મળ્યો જેની પ્રાર્થનાથી તેને મૈથુન કરીને ઈલા પુરૂ કરવા નામને સુંદર પુત્ર ઉત્પન્ન કર્યો. ફરીથી તેણે સુધુમ્ન બનીને ત્રણ પુત્ર ઉત્કલ ગય અને વિનતાધ્વ ઉત્પન્ન કર્યા.
મનુનો એક પુત્ર નરિષ્યંતએ ત્રણ પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો.રાજ્યુત્રી સુકન્યાએ રયવન ઋષિથી સો પુત્ર ઉત્પન્ન કર્યા.જેનાથી સૌથી મોટા કુકુદનીની કન્યા રેવતી હતી.જેનો વિવાહ બ્રહ્માજીની અનુમતિથી બલરામ સાથે થયો.
મનુનો એક હાની પુત્ર નગના ગૌદનના વ્યતિકમ,દુબુધ્ધિ તથા પાપના ફળસ્વરૂ૫ યોનિમાં ૫ડવાથી શ્રીકૃષ્ગએ તેનો ઉધ્ધાર કર્યો તેનો પુત્ર પ્રવૃત્તિ પણ મોટો ધર્માત્મા હતો મનુનો આઠમો પુત્ર વૃષદન તેના કર્મોથી શય બન્યો અને નવમો પુત્ર કવિ ખુબ બુધ્ધિમાન થયો જેણે આ લોકમાં સુખને છોડીને દુર્લભ મુક્તિ પ્રાપ્ત કરી.
મનુની વંશાવતીની પરિચય આપતા સેરેજી કહે છે મનુજીના નાસિકાથી ઉત્પત્ન ઈક્ષ્વાકુ નાસો પુત્રીમા વિક્કૃતિ અધાથી મોટો હતો. એકવાર તેણે શશક્ષાનુ માંસ ખાઈ લીધુ.જેનાથી વશિષ્ઠજની આજાથી ઈક્ષ્વાકુ તેને રાજ્યમાંથી કાઢી મુક્યો. ઈક્ષ્વાકુએ શકુનિ વગેરે અન્ય પંદર પુત્રો ઉત્પન્ન કર્યા. તેમાં અબોધની વંશપરંપરા આ પ્રકાર ચાલી અબોધ-કુકુત્સ્ય-આદિનામ-પૃથુ-વિષ્ટરાશ્વ ઈન્દ્ર યુવાનશ્વ શ્રાવ શ્રાધસ્તક-વૃહદાશ્વ-કુવલશિવ-વૃશાસ્વ હર્યસ્વ-નિકુંભ મહતાશ્વ,અક્ષારવ-હેમવતી કન્યા પ્રસંન જીત યુવનાશ્વ માંધાલા-મુચકુંદ કવીશ્ધર-સત્યવ્વત.
એકવાર વિશ્વામિત્ર તેમની પત્નીને ત્યાગીને સમુદ્ર તટ પર તપસ્યા કર્રી રહ્યાં હતા. ભુખથી વ્યાકુળ બાળકોથી બચાવા વિશ્વામિત્રની પત્ની તેના સુપુત્રને પોતાના ગળામાં બાંધી તેની સાથે પોતાને પણ વેચવા લાગી તો સત્યવ્રત તેને ખરીદી લીધી ગળામાં બાંધવાને કારણે તે બાળકનુ નામ ગાલબ ૫ડયુુ તે થાળક તેનીમાં અને તેના ભાઈઓને સત્યવ્રતએ (વિશ્વામિત્રની પ્રસન્નતા માટે) ખુબજ પ્રેમપૂર્વક પાલન-પોષણ કર્યો.
એકવાર દુષ્ટ સત્યવ્રતે વશિષ્ઠજજની કામધેનુને મારી નાખી અને તેનુ માંસ પોતે ખાધુ તથા વિશ્વામિત્રના પુત્રોને ખવડાવ્યુ. પિતાનુ અપમાન કરવા વિશ્વામિત્રના આશ્રમમાં મરેલા પશુઓ ફેકવા અને કામધેનુનો વધ કરવાના રૂપમાં ત્રણ-ત્રણ મહાપાપ કરવાવાળા સત્યવ્રતને વશિષ્ઠજીએ ત્રિશંકુ થવાનો શાપ આપ્યો.
વિશ્ધામિત્રના તપથી પાછા ફર્યા જ્યારે સત્યવ્રત દ્વારા પોતાની પત્ની અને પુત્રીની રક્ષા કરવાની વાત સાંભળી તો આભારવશ વિશ્વમિત્રએ પોતાના તપોબળથી તેને શરીર સાથે સ્વર્ગમાં મોકલી દીધો સત્યવ્રતની વંશ પરાંપરા આગળ આ રીતે ચાલી સત્યવ્રત-હરિશચંદ્ર રોહિત, વૃક-બાડુ-સગર-સાઈ હજાર પુત્ર (પિલ મુનિના શાપથી બળીને રાખ) અને પંચજન-અંશુમાન-દિલીપ ભગીરથ (સ્વર્ગથી ગંગા લાવીને પુર્વજોના ઉધ્ધારક) શ્રુતસેન-નાભાગ અંબરીશ-અથુતાજત-કૃતપર્ણ-અનુપર્ણ-કલ્મષપાદ-સર્વકર્મા-અનરણ્ય-કુંડીદુહનિષિરતિષદાંગ-દીર્ધ બાહું-રદુ-અજ-દશરથ-રામચંદ્ર-કુશ-અતિથિ
વિષયનલ-પુછડરીક-ક્ષેત્રધન્વા-અહિનગ-શયાદ-સહસ્વાન-વીરસેન-પરિપાત્રબલારથ-સ્થલ-સુર્ય-યક્ષ-અગુણ-વિચ્ધ-હિરણ્યનાભ-યોગાચાર્ય-યાજવકલ્યપુષ્પ-ધુવ-અગ્નિવર્ણા-શીઘ-મરૂત મરૂતનો પુન્ન યોગસિધ્ધ થયો તો જે કાલાપ ગામમાં હજી સુધી રહેલો છે કલિયુગમાં તેનો નાશ થવાથી કલાપ ગામ વાસી ફરીથી સુર્ય વંશનો ઉધ્ધાર કરશે તેની વંશાવલી આ પ્રમાણે આગળ ચાલશો.
યોગસિધ્ધ-તક્ષક-વૃહદબ-બૃહદ્રણ-ઉરૂકિય-વત્સબધ્ધ-પ્રતિવ્યોમભાનુદિવાકર-સહદેવ-વૃહદશ્વ-ભાનુમાન-પ્રતીકશ્વ-સુપ્રતીક-મરૂદ્વવ-વૃહદશ્વભાનુમાન-પ્રતીકશ્વ-સુપ્રતીક-મરૂદેવ-સુનક્ષત્ર-પુ ષ્કર-અંતરિક્ષ-સુત-સંજયશાક્ય-સુધોદલાંગન શુદ્રક-સુરથ-સુમિત્ર-વિચિત્ર વીર્ય વિચિત્ર વિર્યની સાથે ઈક્ષ્વાકુ વંશ સમાપ્ત થઈ જશે. श्रાધ્ધનુ મહત્વ અને તેના ફળનુ વર્ણન કરતા સુતજી શૌનક વગેરે ઋષિઓને બતાવે છે કે પોતાના પિતા-પિતામહ તથા પ્રપિતામહના
શ્રાધ્ધ કરવાવાળા પુરૂષ સત ધર્મ તથા સારા સંતાન જરૂ પ્રાપ્પ કરશે. ભારદ્વાજ ઋષિના સાત દુષ્ટુધધધિ પુત્ર હતા તેમણે એક દિવસ ઋષિ વિશ્વામિત્રની ગાયને મારીને ખાઈ લીધી અને આવીને કહી દીધુ કે જંગલમાં સિંહે ગાયને પકડી લીધી છે.તેમણે એક સાર કામ એ કર્યુ હતું કે તે ગાયના માંસથી પોતાના પિતૃઓનુ શ્રાધ્ધ કરી નાખ્યુ. સાતેયભાઈ આ ખોટુ ભાષણ અને ગૌહત્યાના પાપથી દોષિત થઈને વારાફરતી
વ્યાધપુત્ર,મૃગ,ચક્રવાક,જલચર તથા નભચર બન્યા આ બધી યોનિઓમાં પિતૃઓના પ્રસાદથી જ તેમનુ ઉત્તમ જ્ઞાન જળવાઈ રહ્યું અને વારાફરતી તેમનો શાપ દુર થઈ્ઈ ગયો. તેનુ એકમાત્ર કારણ તેમનુ ગાયનુ મારણ કરીને ધર્મથી પિતૃઓનુ તર્પણ કરવાનુ જ હતું. આ રીતે પિતૃ તર્પણ, શ્રાધ્ધ. તથા પુજન ખુબજ પુણ્યશાળી છે.
સુતજી વ્યાસજીની ઉત્પતિનુ વર્ણન કરતા કહે છે. એક દિવસ ઋષિ પરાશર યમુનાના કિનારે તિર્થયાત્રા કરતા નિષાહને ઝડપથી નદીપાર કરાવવા માટે કહેવા લાગ્યા. આના પર નિષાદે પોતીીન પુત્રી મત્સ્યગંધાનો પરાશરને પરિચય આપીને નદીપાર કરાવવા માટે કહ્યુ.જ્યારે પરાશરનાવમાં બેસીને નદીની વચ્ચે પહોંચ્યા તો આશ્ચ્ચર્યની વાત બની કे અનેક અટસરાના પ્રેમને ઈુકરાવનારા પરાશર આ
નિષાદબાળા પર મુગ્ધ થઈ ગયા અને તેનો હાથ પકડીને પ્રેમા-લાપ કરવા લાગ્યા તેની મનાઈ કરવાથી તે ફરી કામ પિડિત થઈ ગયા ત્યારે નિષાદંકન્યાએ કહ્યું કે કયાં તમે ઉચ્ય કુળના ઋષિ અને કયાં હું નિષાદ બાળા આના પર ઋષિએ નિષાદબાળમાને પોતાના તપોબળથી ખુબજ રૂપવતી બનાવી દીધી અને જ્યારે તે સમાગમ માટે તપ્તર થયા તો તેણે કહ્યું કે દિવસનો સમય છે અને અજવાળામાં
તેના પિતા આવીને જોઈ શકે છે ત્યારે પરાશરે તપોબળથી શતનુ ગાઢ અંધારૂ ઉત્પન્ન કરીને નિષાદબાળા સાથે સમાગમ કર્યો.આના પર તેણે પૂછયું કે તમારા આ સંસર્ગથી જો હું ગર્ભવતી થઈ ગઈ તો તમારા ચાલ્યા જવાથી મારી શું હાલત ગશે. ત્યારે પરાશર બોલ્યા કે હे બાળા, મારી આફાનુ પાલન કરીને તું સત્યવતીના નામથી પ્રસિધ્ધ થઈશ અને તારા ગર્ભમાંથી એક અદૂભુત શક્તિશાળી બાળક ઉત્પન થશે અને તેના પર પણ તારૂ કુંવારાપણુ નષ્ટ નહીં થાય. પરાશર ચાલ્યા ગયા અને આ બાજુ યોગ્ય સમયે સત્યવતીએ વ્યાસ નામના એક સુંદર બાળકને જન્મ આપ્યો.જન્મ થયા બાદ પુત્રએ માતાને પ્રણામ કર્યા અને કહ્યું કે જ્યારે પણ જરૂર પડે તો મારૂ સ્મરણ કરજે, હું આવી જઈશ.
અનેક તિર્થોનુ ભ્રમણ કરતા વ્યાસજી જ્યારે કાશી આવ્યા તો એ વાત પર ચિંતા થઈ કે શિવલિંગમાંથી કોણ ઝડપથી સિધ્ધિ દાયક છે આ વાત ધ્યાનમાં આવતા તે શિવજનુ ધ્યાન કરવા લાગ્યા આ વાત ધ્યાનમાં આવતા તે શિવજીનુ ધ્યાન કરવા લાગ્યા અને સમાધિ તુટતા તેમણે એ અનુભવ કર્યો ક અતિમુક્તે દ્વર ક્ષેત્રમાં મધ્યમે શ્વરલિંગની સમાન કોઈ વધારે મહત્વપૂર્ણ નથી અને ત્યારે તેમણે ગંગામાં સ્નાન કરીને વ્રતનો આરંભ કર્યો તેમણે ગંગામાં સ્નાન કરીને વ્રતનો આરંભ કર્યો. તેમણે વિધિવત ક્યરેક થોડા ભોજનથી અને ક્યારેક
નિરાહાર રહીને મધ્યમેશ્વરની પુજી કરી તેની પુજાથી શંકરજ્એ પાર્વતીની સાથે તેમને પોતાના દર્શન દીધા.તેમના દર્શન મેળવીને વ્યાસજ ધણા પ્રસન થયા અને તેમની જુદી-જુદી રીતે સ્તુતી કરવા લાગ્યા.જ્યારે શંકરજએ વ્યાસજને વરદાન માંગવા માટે કહ્યુ તો વ્યાસજએ પોતાના મનની ઈચ્છા બતાવી અને એ કહ્યું ક મારી ઈશ્છાપૂર્તિ માટે વરદાન આપો. ત્યારે શિવજએ કહ્યું કे તમારી ઈ્છા પુરી થાય અને તેમણે એે પછ કહ્યું
તમારામાં બિરાજમાન થઈને ઈતિહાસ અને પુરાણોની રચના કરીશ. વ્યાસજ એ આ રીતે અઠાર પુરાણેની રચના કરી આ પુરાણોના નામ આ રીતો છેઅને ભવિષ્ય. વ્યાસજની ઉત્પતિ અને શિવજની આરાધનાના. વિષયમાં સાંભળી ઋષિ બોલ્યા કે, હવે અમને તમે ભગવતી જગદંબાનુ ચરિત્ર સંભળાો. એ પછી સૂતજી બોલ્પા કे સ્વારોશિષ મન્વંતરમાં વિરથનોલ સત્યવાદી પુત્ર સુરથ થયો જ્યારે નવ રાજાઓએ
તેનું રાજ્ય છિનવી લીધુ તો તે વનમાં ચાલ્યો ગયો અને ષિયો સાથે રહેવા લાગ્યો પરંતુ તે કમનસીબે હંમેશા ઉદાસ રહેતો હતો. એક દિવસ સમાધિ નામના એક વૈષ્યે સુરથને કહ્યુ કે तેને તેના પુત્રોએ ધરમાંથી બહાર કાઢી મૂક્યા છે પણ તેમ છતાં પણ તે પોતાના પુત્રોનું સારૂ ઈછે છે રાજએ આ વાત પર આર્વર્ય વ્યક્ત ક્યું કે આ વ્યક્તિ અપમાન કરવાવાળા સામે પણ આદરભાવ રાખે છે અને મેધા નામના ઋષિ
પાસે જઈને આ લાગણીનું કારણ પૂછયું ત્યારે ઋષિએ તેને કહ્યું ફे, મન મોહિત કરવાવાળી માયારૂપી શક્તિને કારણે થાય છે એ પછી તેમણે મહામાયાનો પરિચય આપ્યો તેમાે કહ્યું કે, વિષ્યુજ જ્યારે યોગનિંદ્રામાં સૂઈ્ઈ ગયા ત્યારે કાનના મેલમાંથી જન્મેલા બે દૈત્યોએ બ્રહનાજને મારવાની કોશિเશ કરી. બ્રહ્મા પોતાની રક્ષા માટે વિષ્ણુ તથા પરમે દ્યરી દેવીની સ્તુતિ કરવા લાગ્યા.બ્રહ્માજની સ્તુતી સાંભળી ફાગણ સુદ બારશના દિવસે મહામાયા મહાકાળીના રૂપમાં પ્રગટ થયા અને આ દૈત્યોને મારવાનું આશ્વાસન આપ્યું સાથે યુધ્ય કર્યુ અને અંતમાં ભગવાન શિવે તેમને મારી નાંખ્યા.
આ તરફ રેંભાસુરનો પુત્ર દેવતાઓ સાથે જતીને સ્વર્ગમાં રાજકારણ લાગ્યો હતો અને દ્વેતાઓ બ્રહ્મા, વિષ્ણુને લર્ઈ શિવજ પાસે આવ્યા. દેવતાઓની પીડાથી શિવજનો ખુબ ગુસ્સો આવ્યો અને એ સમયે તેમના મુખથી અને દેવતાઓના શરીરથી જે શક્તિ નીકળી તે એક શક્તિ સ્વરૂપ
દેવીના રૂપમાં પરિર્વિતત બની. દેવતાઓએ પ્રસન્ન થઈ એ દેવીને પોત પોતાના શર્ત્રો દીધા. એ શસ્ત્રોથી સજ્જ થઈ દેવી ગરજવા લાગ્યા મહિષાસુર શક્તિ સાથે લડવા માટે આવ્યો તો બંને વચ્ચે ઘમાસાન યુધ્ધ થયું.દેવીએ મહિસાસુરની મયાને છિન્ન ભિન્ન કરી નાંખી અને અંતે પોતાના ત્રિશૂળથી તેની ડોક કાઢી નાંખી ત્યારે દેવતાઓએ દેવીની સ્તુતિ કરી બીજી તરફ શુભ અને નિશુંભના ઉત્પાતથી પીડિત દેવતા પોતાની પીડા દૂર કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા.
પાર્વતીએ તેમને આશ્વાસન આપ્યુ અને અર્તધ્યાન થઈ ગયા તે સુંદર રૂપ ધારણ કરી શુંભ અને નિશુંભની સામે આવ્યા તેમનુ મનોહર રૂપ જોઈ સેવકોએ પોતાના સ્વામીઓ પાસે તે ર્રીને મેળવવા માટે વિન્તી કરી ત્યારે સુશ્રીવ નામના દૂતે જઈને જગદંબાને કહ્યું કे તમે શુંભ-નિશુંભમાંથી કોર્ઈ એકની પસંદગી કરો ત્યારે દેવીએ કહ્યું કે, જેમને સંગ્રામમાં कીતશે એને હું
મારોલ પતિ બનાવીશ.આ સાંભળી શુંભે પોતાના સેનાપતિનને આજા આપી તો ધુમાક્ષ દેવી સાથે લડવા ચાલ્યો.દેવીએ તેને હુંકારથી જ નષ્ટ કરી દીધો. શુંભને જ્યારે આ વાતની ખબર પડી તો પોતાના ખૂબ પરાકમી ચંડમુંડ વગેરેને મોકલ્યા પરંતુ દેવીએ બધાને મારી નાંખ્યા.એ પછી શુંભનિશુંભ,કાલકેય ચૌર્ય તથા દુર્ધષ વગેરે વીરો સાથે લર્ઈ પોતે યુધ્ધ કરવા આવ્યા ત્યારે દેવીએ ઘંટનાદ કરી ધનુષ પર પણ છ ચઢાવી
અને આક્રમણ ક્યુ જ્યારે સેંકડો हैત્યો મરી ગયા ત્યારે નિશુભ પોતે દેવીની સામે આવ્યો અને દેવીએ પોતાના ઝેરીલા બાણોથી તેનુ માથુ કાપી નાંખ્યુ પોતાના મોટાભાઈ માર્યા ગયાના સમાચાર સાંભળી શુંભ ખુબ દુ:ખી અને અવાચક્ર બની ગયો અને ભયંકર શસ્ત્રોથી દેવી પર આક્રમણ કરવા લાગ્યો.ભગવતીએ પોતાના ત્રિશૂળથી તેનુ માથું પણ કાપી નાંખ્ય અને નિશુંભના મર્યા બાદ हैત્યો ડરીને ભાગી ગયા તો દેવોએ દેવી પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો.
દાનવો પર આ રીતે વિજય મેળવી દેવોમાં ગર્વ આવ્યો અને તે આત્મપ્રશંસા કરવા લાગ્યા.ત્યારે દેવોનું ગર્વ દૂરશ કરવા માટે દેવીએ એજ અત્યંત દિવ્ય રૂપધારી કૂટ તેજ કાઢયુ જેને જોઈ દેવતા ગભરાઈ ગયા અને તેમણે બધી વાત ઈન્દ્રને જઈને કહી. ઈન્દ્રે વાયુને ખબર જાણવા માટે મોકલ્યો તો એ દિવ્ય તેજે વાયુની પરીક્ષા
લેવા માટે તેની સામે એક તણખલુ મૂકી ઉપાડવાનુ કઘ્યું વાયુએ પોતાની બધી તાકાત વાપરી તેમ છતાં તે ઉપાડી ન શક્યો અને વરૂણ તેને પલાળી ન શક્યો આ બધી સ્થિતિથી ઈન્દ્ર ગભરાઈ ગયા અને જ્યારે તે તેજને શોધવા લાગ્યા તો તેજ અંર્તધ્યાન થઈ્ઈ ગયુ ત્યારે કોઈ ઉપાય ન રહેતા ઈન્દ્ર તે તેજનું સ્તવન કરવા લાગ્યા. ત્યારે તે દેવીએ પ્રગટ થઈને કહ્યું કે, હું પરબ્રહ્મ, પ્રણવ રૂપિણી છું અને દૈત્યો સામે તમારો વિજય કરાવ્યો છે એટલે તમે ગર્વ છોડી મારી પૂજા કરો. એ પછી દેવતાઓનો ગર્વ દૂર થઈ્ई ગયો અને તે સામાન્ય થર્ઈ રહેવા લાગ્યા.
સુતજીએ દ્વેવતાઓ પાસેથી વેદ છિનવાયા પછી તેના પરિણામોની ચર્ચા કરતા કહ્યું કે, ધણા સમય પહેલાની વાત છે એક વખત એક મહાબળી રૂદ્રના પુત્ર દુર્ગએ દેવતાઓ પાસેથી વેદ છિનવી લીધુ. વેદોના અભાવથી યજ્ઞ કર્મ બંધ શર્ઈ ગયા અને દુર્ગમ ભયંકર ઉત્પાત કરવા લાગ્યો.બ્રાહ્મણ પણ આચારભ્રષ્ટ થઈ્ઈ ગયા એ પછી દેવતાઓએ મહામાયાની શરણમાં જઈ પોતાનુ દુ:ખ રજુ કરી પ્રાર્થના કરવા લાગ્યા.
દેવીએ પોતાના શરીરથી દસ દેવીઓ કાઢી કાળી, તારા, શ્રીવિઘાપ ભુવને શ્વરી, ભૈરવી, છિન્નહતા, લગુલા,માતંગી,ધુમા અને ત્રિપુરસુંદરી આ બધાએ મળળ દૈત્યનો સફાયો કરી નાંખ્યો.ત્યારે દેવતાઓએ ફરી દેવીની આરાધના કરી અને પોતાને હંમેશા વિધ્નુુ્ત રાખવાની પ્રાર્થના કરી. આ પ્રાર્થનાથી દેવીએ આશ્ચાસન આપ્યુ કे સમય-સમય પર દેવતાઓના કલ્યા૬ માટે અવતાર ધારણ કરતા रेेशे.
શુતજી બોલ્યા કે, દેવો પરામણદ સર્વોચ્ચ સ્થાન છે. જાન, કર્મ અને ભક્તિ આ ત્રણ શક્તિને મેળવવાના માર્ગ છે. ચિત્તનુ આત્માથી સંયોગ શાન છે બાહ્મનો અર્થ સંયોગકર્મ અને દેવી તથા આત્માની એકતા અનુભૂતિ ભક્તિ છે આ ત્રણેનો સંભોગ ક્રિયાયોગ કહેવાય છે.જે પરમ સાધન છે.