Shiv Puran in Gujarati – કોટિરૂદ્ર સંહિતા

Devotees often recite Shiv Puran in Gujarati to seek liberation from the cycle of birth and death.

Shiv Puran in Gujarati – કોટિરૂદ્ર સંહિતા

ઋષિઓએ સુતજને પૂછ્યું હે સુતજી તમે કથા કરીને : ર્તિલિંગ મુખ્ય છે. તેનુ હું વિસ્તારથી વર્ણન કરીશ. અત્રિશ્વર મહાદેવ: જુના સમયની વાત છે કે સતત સો વર્ષ સુધી અનાવૃષ્ટીને કરણે કામદવન ખુબજ ઉષ્ણ અને શુષ્ક થઈ ગયા તે રહેવા માટે અન ઉપયોગી થઈई ગયા ત્યારે તેમાં અગ્નિજએ પોતાની પત્ની અનસુયા સાથે કઠોર તપ કર્યુ. શિવજના જાપ કરતા કરતા ષિ અચેત થઈ ગયા પતિ-પત્નિના દર્શન કરવા માટે દેવતા ગંગા વગેરે નદીઓ અને અનેક ઋ ષીઓ ત્યાં આવ્યા પરંતુ શિવજ અને ગંગા,અનસુયાના ઉપકાર કરવા માટે ત્યાં રોકાઈ ગયા.

ચૌદ વર્ષ સુધી સમાધિસ્થ રહેવા પછી અત્રિજીએ અનસુયા પાસે જળ માંગ્યુ તે કમંડળ લઈને પાણીની શોધમાં નીકળી ગંગા પણ તેમની પાછળ-પાછળ ગઈ અને તેમની સત્યનિષ્ઠા અને સેવાભાવથી પ્રસન્ન થઈને બોલી કे હું ગંગા છું તુ જે ઈચ્છે તે વરદાન માંગ.અનસુયાએ જળ માગ્યુ ગંગાના કહેવા પ્રમાણે જ્યારે અનસુયાએ ખાડો ખોધો તો ગંગાએ તેમાં પ્રવેશ કર્યો અને અનસુયાએ જળ લીદુ તથા ગંગાને પ્રાર્થના કરી કે તે તેના પતિ સુધી પહોંચવા અને તેમના આવવા સુધી ત્યાંજ રહે અનસુયા દ્વારા લાવેલા જળનુ આચમન કરીને

ષિએ આશ્ચર્ય પ્રગટ કર્યુ અને પૂછયું કे વરસાદ ન હોવા છતાં પણ આ પાણી કયાંથી આવ્યુ? અનસુયાએ બતાવ્યું કે ભગવાન શંકરની કૃપાથી ગંગાજી અહીંયા આવ્યા છે અને આ ગંગાજળ છે.જયારે અગ્નિએ આ આશ્ચર્યજનક વાતને પોતાની આંખે જોવા માગ્યુ તો અનસુયાએ તેને તે ખાડો બતાવી દીધો.અગ્નિએ પોતાના તપને સફળ માનના વારે-વારે તે જળનુ આયમન કર્યુ અને હાથ જોડીને ગંગાને હંમેશના માટે આ સ્થાન

પર રહેવાની વિનંતી કરી ત્યારુ ગંગાએ કહ્યું કે જો અનસુયા પોતાના શિવ-પુજક પતિની એક વર્ષ સુધી સેવાનુ પુણ્ય મને આપી દે તો હું અહીંયા રહી શકુ અનસુયાએ તે પુણ્ય આપી દીધુ તેજ સમયે મહાદેવજી પાર્થિવ લિંગના રૂપમાં ત્યાં પ્રગટ થયા અને ઋષિ દંપતિએ પંચમુખ શંકરને જોઈને તેમની સ્તુતી કરી તથા તેમને ત્યાં રહેવાની પ્રાર્થના કરી અનસુયા દ્વારા ખોદવામાં આવેલા ખાડા મંદાકિની કહેવાય અને શિવજીનુ પાર્થિવલિંગ અત્રિશ્વર જયોર્તિલિંગ કહેવાયુ અને શિવજીનુ પાર્થિવલિંગ અત્રિશ્વર જયોર્તિલિંગ કહેવાયુ.

મહાબલે જ્વરઃ સોમની નામના બ્રાહ્માની કન્યા સાથેના લગ્ન પછી કેટલાક વર્ષોમાં તેના પતિનુ મૃત્યુ થઈ ગયુ કેટલોક સમય તેણે સદાચાર તથાપવિત્રતાનુ જીવન જીવ્યા પછી તે કામપીડિત થઈને વ્યભિચારિણી બની ગઈ. તેના પર તેના ઘરવાળાઓએ તેને ઘરમાંથી કાઢી મુકી સોમની એ એક શુદ્રને અપનાવી લીધો. જે નાથી તે માંસાહાર અને મદિરાપાન પણ કરવા લાગી. એક દિવસ તેણે એક વાછરડાને મારીને તેનુ માંસ ખાઈ લીધુ તેના મર્યા પછી યમરાજે તેને નર્કવાસ માંથી નિવૃત કરી તે આંધળી છોકરીના રૂપમાં એક ચાંડાલના ર૫માં જન્મ લીધો.તે આંધળી છોકરીના કૃષ રોગની શિકાર થઈ ગઈ.

કેટલાક સમય પછી ગોકર્ણની યાત્રા કરતી વખતે તે પણ ભિક્ષાની લાલચમાં શિવ ભક્તોની પાછળ-પાછળ ચાલી કોઈએ તેની હથેળીમાં બિલ્વમંજરી રાખી તો તેણે તેને અભક્ષ સમજને ફેકી દીધી. સંયોગથી બિલ્વ મંજરી રાતના સમયે કોઈ શિવલિંગના મસ્તક પર જઈને પડી આ બાજુ ચૌદશની રાત્રે કંઈ ન મળવાને કારણે તેનુ વ્રત નિરાહાર થઈ ગયુ અને રાત્રિના જાગરણ પણ થઈ ગયુ. સવારે ઘરે પાછા ફર્યા પછી ભુખથી વ્યાકુળ થઈને મરી ગઈ.

શિવગણોએ તેને પોતાના વિમાનોમાં ઉઠાવીને શિવના પરમ પદને પ્રામ્ત કરાવ્યુ. શિવજીનુ અજ્ઞાનથી પણ કરવામાં આવેલી પુજાનુ ફળ તેને મળ્યુ અને તેનો ઉધ્ધાર થઈई ગયો. એક બીજી કથા પ્રમાણે એકવાર કલ્માષ્યાર્દ એક મુનિ અને તેના પુત્રને પકડીને મારી નાખ્યા મુનિ પત્નીએ જ્યારે પોતાના પતિ અને પુત્રને છોડવાની પ્રાર્થના કરી અને કલમાષયાદ ન માન્યો તો મુનિ પત્નીએ તેને ख્રી સમાગત કરવાથી મૃત્યુ પ્રાપ્ત થવાનો શ્રાપ આપી દીધો.

એ પહેલા તેને વશિષ્ઠ દ્વારા બાર વર્ષ સુધી રાક્ષસ હોવાનો શ્રાપ મળ્યો હતો.બાર વર્ષ પછી તે જ્યારે શ્રાપ મુક્ત થયો તો તે પોતાની પત્ની દમયંતી સાથે સમાગમ કરવા લાગ્યો ત્યારે તે પતિ વ્રતાને તે શ્રાપ યાદ આવ્યો અને તેને પોતાના પતિને સમાગમથી વિરક્ત કરી દીધો.ત્યારે તે ઉદાસ થર્ઈને વનમાં ચાલ્યો ગયો. તેણે જ૫,ત૫,દાન, વ્રત ક્યા પરંતુ તેને બ્રહહત્યામાંથી મુક્તિ ન મળી.છેવટે તે શિવભક્ત ગૌતમની શરણમાં આવ્યો અને તેને ગોકર્ણ નામની શિવક્ષેત્રમાં જઈને મહાબળે શ્વર લિંગની પુજા કરવાની સલાહ આપી ત્યાં તેણે પુજાની તરફ છેવટ સુધી બ્રહ્મહત્યાથી મુક્ત થઈને શિવ પદને પ્રાપ કર્યુ.

નંદિકેશ્વર મહાદેવ : કર્ણિકા નામની એક નગરી રેવા નદીના પશ્ચીમી તટપર હતી ત્યાં એક કુલીન બ્રાભ્મણે પોતાના પુત્રોને બધું ધન સોંપીને કાશી પ્રસ્થાન કર્યુ અને ત્યાંજ સ્વર્ગવાસી થયા તેમની પત્નીએ કેટલુક ધન પોતાની અંતિમક્રિયા માટે રાખીને બાકીનુ પોતાના પુત્રોમાં વહેંચી દીધુ કેટલાક સમય પછી બ્રાહણીનુ મૃત્યુ નજીક આવી ગયુ. તો ખુબજ દાન,પુજી કરવાથી પણ તેના પ્રાણ નીકળતા ન હતા તેની અંતિમ ઈચ્છા પુછવામાં આવતા તો તેણે કહ્યું કે તેની અસ્થિઓ કાશીમાં ગંગામાં વિસર્જીત કરવામાં આવે.પુત્રો દ્વારા આશ્વાસન આપવાથી તેના પ્રાણ નિકળળ ગયા.

તેનો સુષાદ નામના મોટા પુત્ર અસ્થિઓ લઈને કાશી ગયો તો એક બ્રાહ્મણને ત્યાં રોકાયો.ત્યાં તેણે જોયુ કे જ્યારે રાતના બ્રાહણ પાછો ફર્યો અને તેણે વાછરડાને ચુસાવીને ખીલા સાથે બાંધી દીધો અને ગાયને દોહવા લાગ્યો.તો વાછરડાએ તેનો પગ કચડી નાખ્યો બ્રાહ્મણે વાછરડાને માર્યુ તો તેણે ઉછળકુદ કરવાનું બંધ કરી દીધુ પરંતુ ગાય દોહયા પછી તેણે નિર્દયતાથી વાછરડાને પીટયુ. વાછરડાની વેદનાથી દુ:ખી તેની માંએ વાછરડાને બતાવ્યુ કे તે સવારે બદલો લેવા માટે બ્રાહણને પાડી દેશે ત્યારે વાછરડાએ પોતાની

માતાને મનાઈ કરી અને કહ્યું કે આપણે કોણ જાણે કયા પાપનુ ફળ ભોગવી રહ્યાં છીએ અને હવે એવુ કોઈ દુષ્કર્મ ન કરવુ જેથી આગળ કોઈ કષ્ટ પડે અને મુક્તિનો માર્ગ સમાપ્પ થઈ્ई જાય.ગાયનો ક્રોધ ઘણો વધારે હતો અને તેને પોતાના વાછરડાની ચેતાવણી પણ ધ્યાનમાં નરહી. તેણે વિચાર્યુ હું સવાર થતા જ પોતાના શિંગડાથી દુટ્ટ બ્રાહ્મણને મારીને તેને ઘાયલ કરી દઈશ અને તે ત્યાંજ મરી જશે.સુધાદે ગાય અને વાછરડાનો આ સંવાદ સાંભળ્યો અને આ ઘટનાને જોવા માટે પીડાનુ બહાનુ બતાવીને ત્યાંજ સુતો રહ્યો.

બીજે દિવસે બ્રાભ્ને પોતાના પુન્રને ગાય દોહવાનુ કહીને ચાલ્યો ગયો અને બ્રાહણનો પુત્ર પોતાની માતાની સાથે જેવો થાય દોહવા લાગ્યો તો ગાયે તેને કઠોર પ્રહારથી મારી નાખ્યો.ઘરમાં હાહાકાર મચી ગયો અને બ્રાહ્મીએ ગાયને ખીલા સાથે છોડી દીધી. બ્રહ્મત્યાના પાપને કારણે ગાયનુ સફેદ શરીર કાળુ પડી ગયુ હતું ગાય પોતાના લક્ષ્યની તરફ ચાલવા લાગી અને સુષાદ પણ તેની પાછળ ગયો ગાય નર્મદા કિનારે નંદિશ્વર મહાદેવના સ્થાને પહોંચી અને ત્યાં તેણે ત્રણ ડુબકી મારી તેનુ શરીર ફરીથી સફેદ થઈ ગયુ. નંદિશ્ધરના અનુશ્રહ અને નર્મદાના મહાત્મ્યથી તેનુ પાપ દુર થયું.

તેજ સમયે સુષાદની સામે ગંગાએ એક સ્રીનુ રૂપ ધારણ કરીને પોતાની માતાની અસ્થિઓનુ વિસર્જન માટે ક્्યુ. તેણે કહ્યું કे આજનો દિવસ વૈશાખ સુદ સાતમ છે ગંગા નર્મદામાં વાસ કરે છે સુषાદે એવુ $જ$ કર્યુ तो તेની માતાએ દિવ્ય શરીર ધારણ કરીને તેને આશીર્વાદ આપ્યા. જિકા નામની વિધવા કન્યાએ શિવજીનુ પાર્થિવ પુજન કર્યુ તો એક માયાવી દૈત્ય આકાર તેની પાસે રતિદાન માગવા લાગ્યો તે કન્યા શિવભક્ત હતી અને કામ ભાવના નષ્ટ થઈ્ઈ ચુકી હતી તે એકાગ્ર ચિતથી શિવજીના નામનો જ જાપ કરતી હતી हैત્યએ તેને પોતાનુ અપમાન સમજયુ અને

દાનવનુ રૂ૫ બતાવીને ડરાવવા લાગ્યો તો કન્યાએ શિવજને બોલાવ્યા શિવજીએ દુષ્ટ દૈત્યનો વિનાશ કર્યો અને કન્યાને વરદાન માંગવાનુ કહ્યુ એ બ્રાભ્મ કન્યાએ શિવજીની અચલ ભક્તિનુ વરદાન માંગ્યુ અને શિવજને પાર્થિવ રૂપમાં ત્યાંજ રહેવાની પ્રાર્થના કરી.શિવજી પોતાનુ પાર્થિવ શરીર ત્યાંજ છોડીને અંતર્યાન થઈ ગયા.એજ દિવસથી તે સ્થાન નંદીકેશ્વર મહાદેવના નામથી ઓળખાવા લાગ્યુ.

અંધકે જ્વર મહાદેવ :- સમુદ્રમાં રહેવાવાળો અંધકાસુર ત્રિલોકને પોતાના વશમાં કર્યા પછી દેવતાઓને હેરાન કરવા લાગ્યો ત્યારે દેવતાઓએ શિવજીની સ્તુતી કરી અને તેમના શરણમાં આવ્યા શિવજએ દેવતાઓને તેના પર ચઢાઈ કરવા માટેનો આદેશ આપ્યો.શિવજી પોતે જ પોતાના ગણોને સાથે લઈને અંધકના ગર્ત પર આવ્યા અંધક પણ ભીષણ યુધ્ધ કરતા જેવો પોતાના ગર્ત પર આવ્યો તેવા જ શિવજીએ ત્રિશુળથી તેનો વિચ્છેદ કરી નાખ્યો અંધકે ભગવાન શંકરની સ્તુતી કરી તો શંકરે વરદાન માંગવાનુ કહ્યુ.. ત્યારે અંધકે તેને ત્યાંજ રહેવાનુ વરદાન માંગ્યુ અને ત્યારથી ત્યાંનુ નામ અંધકેશ્વર મહાદેવ પડયु.

હાટકેશ્વર મહાદેવ: એક વખત દારૂક વનના નિવાસી ઋષીઓની પરીક્ષા માટે શંકર પોતાના વિકટરૂપ સાથે હાથમાં જયોર્તિલિંગ ધારણ કરીને ઋષિ પત્નીઓ પાસે પહોંચ્યા અને કામુક ચેષ્ટાઓ કરવા લાગ્યા જ્યારે ઋષી લોકો પહોંચ્યા તો આ અવધુતને ધણુ ખરૂ-ખોટુ કહ્યુ. મહાદેવ શાંત રહ્યા પરંતુ ઋષિઓ તેની વાસ્તવિક્તાને સમજી ન શક્યા અને તેમના લિંગને પૃથ્વી પર પડવાનો શ્રાપ આપી દીધો. પૃથ્વી પર પડીને લિંગ આગની

જેમ સળગવા લાગ્યુ અને આમ-તેમ ઘુમવા લાગ્યુ. બધા લોક વ્યાકુળ થઈ્ઈ ગયા ઋષિ લોકો બ્રહ્માજી પાસે ગયા અને તેમને ઉપાય પુછયો બ્રહ્માજીએ તેમને કહ્યું કે તમે દેવી પાર્વતીની આરાધના કરો ઋષિઓએ શાસ્ત્રોક્ત વિધિથી શિવપાર્વતીની પણ પુજા કરી. શિવજીએ બતાવ્યું કे જો પાર્વતી તેને ધારણ કરે તો તમારા લોકોનુ દુઃખ દુર થઈ્ઈ શકશે. અહીં એજ રૂપ સ્થાપિત હાટકેશ્વર મહાદેવ કહેવાયા.

બટુકેશ્વર : દધિચી બ્રાહ્મણી પુત્ર વધુ ખરાબ સ્વભાવની હતી. એ. કારણે તે ક્યારેય ક્યાંય રોકાઈ શકતા ન હતા. એક સમયે દધિચીના પુત્ર સુદર્શને પોતાની પત્ની દુકુલા સાથે શિવરાત્રીના દ્વિવસે સહવાસ કર્યો અને સ્નાન કર્યા વગરજ શિવની પુજા કરી શિવજએ તેને જડ થવાનો શ્રાપ આપી દીધો. એ વાત પર દુ:ખી દધિભીએ પાર્વતીને પ્રાર્થના કરી જેનાથી પ્રસન્ન થઈને

ભગવતીએ તેને પોતાના પુત્ર બનાવી દીધો પાર્વતીના કહેવાથી શિવજીએ પોતાના ચારેય પુત્રોને બટુકના રૂપમં ચારે દિશામાં અભિશિત દકરી દીધા અને અહીં એ કહ્યું બટુકની પુજા વગર શિવ ભક્તિ પુરી નહીં થાય. મલ્લિકાર્જુન મહાદેવ:પોતાના લગ્ન માટે જ્યારે કાર્કિકેય પૃથ્વીની પરિક્રમા કરીને પાછા ફર્યા તો તો તેમને નારદજી દ્વારા ગણેશજીના કैલાસ લગ્નની ખબર પડી. તેનાથી તે નારાજ થઈને માતા-પિતાની વાત ન માનીને કૌચ પર્વત પર ચાલ્યા ગયા.

શંકરે દેવર્ષિઓને કુમારને સમજાવવા માટે મોકલ્યા તો પણ કુમાર માન્યા નહી ત્યારે પાર્વતીની સાથે શિવ જાતે જ ત્યાં ગયા પરંંતુ માતા-પિતાના આગમનનુ સાંભળીને કુમાર ત્યાંથી પણ ત્રણ યોજન દુર ચાલ્યા ગયા.શિવ- પાર્વતીનને જ્યારે કુમારે ત્યાં ન મળ્યા તો તેમણે અન્ય જગ્યાએ જવાનો વિચાર કર્યો પરંતુ ત્યાં પહેલા એક જયોતિ સ્થાપિત કરી દીધી. તેજ દિવસથી મલ્લિકર્જુન ક્ષેત્રનુ નામ તે મલ્લિકાર્જુન કહેવાય છે.

સોમેશ્ચર મહાદેવ:-દક્ષે અપોતાની સત્યાવીસ પુત્રીના લગ્ન ચંદ્ર સાથે કરી દીધા હતા પરંતુ ચંદ્રએ તેની પુત્રી રોહિણી પ્રત્યે વધારે આસકિત બતાવી એનાથી અન્ય છવીસ પોતાને અપમાનિત અનુભવવા લાગી તેમણે પોતાના પિતાને અપમાનિત અનુભવવા લાગી. તેમણે પોતાના પિતાને પતિની ફરિયાદ કરી તો દક્ષે પોતાના જમાઈને સમજાવ્યુ પરંતુ પ્રયાસ નિષ્કળ ગયો.ચંદ્રમાં રોહીણીમાં જ આસક્ત રહ્યો ત્ટારે દક્ષે ચંદ્રને ક્ષયી થવાનો શ્રાપ આપી દીધો.

દેવતા લોકો ચંદ્રના દુ:ખથી દુ:ખી થયા અને બ્રહ્માજીને સાપ સમાપ્ર કરવાનો ઉપાય પુછયો બ્રહ્માજએ મહાશંકરની ઉપાસના કરવો જ એકમાત્ર ઉપાય બતાવ્યો.જ્યારે ચંદ્રએ છ મહીના સુધી શિવજની પુજા કરી અને શિવજ તેમની સામે પ્રગટ થયા તો તેમણે ચંદ્રને વરદાન આપ્યુ કे તે દરરોજ એક પક્ષમાં એક એક કલાનો હાસ ભોગવશે અને પછી બીજા પક્ષાં દરરોજ વધતો જશે દેવતાઓ પર પ્રસન્ન થઈને તે ક્ષેત્રમાં તેમની મહિમા વધારવા માટે સોમેશ્વર નામના ચંદ્રથી સોમેશ્વર નામથી સ્થાપિત થયા.

ઓમકારે વર મહાદેવ :- એક વખત નારદજીએ ગોકિર્ણ તિર્થમાં શિવજીની પુજા કરી અને પછી વિધ્યાચલ પર્વત પર આવીને પણ શ્રધ્યાપુર્વક શિવજની આરાધના કરવા લાગ્યા.આથી ગર્વથી ભરાઈને વિધ્યાચલ નારદજી પાસે આવ્યો અને પોતાને સર્વશ્રેષ્ઠ કહેવા લાગ્યો નારદજીએ કહ્યું કे સુમેરુની સામે તારી કોઈ ગણના નથી.

સુમેરૂની ગણતરી દેવતાઓમાં કરવામાં આવે છે.આ સાંભળીને વિધ્ય ભગવાન શિવની પાર્થિવ મૂર્તિ બનાવી તંથા તેની પુજા કરી શિવજી પ્રસન્ન થઈ્ઈ ગયા અને વરદાન માંગવા માટે કહ્યું.વિધ્યએ પોતાની બુધ્ધિથી મનોકામનાઓ પુરી કરવાનુ વરદાન માંગ્યુ તો શિવજીએ વિચાર્યું કે એ બીજાઓ માટે દુ:ખદ બની શકે છે. ત્યારે તેમણે વિચાર કર્યો કે આ વરદાન બીજાઓ માટે પણ સુખદ બને એ વિચારીને તે જાતે જ ત્યાં ઑકારેશ્વના રૂપમાં સ્થિત થઈ્ઈ ગયા.

કેદારેશ્વર:-બદ્રિકા ગામમાં જ્યારે નર-નારાયણ પાર્થિવ પુજા કરવા લાગ્યા તો શિવજી ત્યાં પ્રગટ થયા.થોડા સમય પછી શિવજીએ પ્રસન્ન થઈન તેમને વરદાન માંગવાનુ કહ્યું તો નર-નારાયણે લોક કલ્યાણની ભાવનાથી તેમને પોતાને પોતાના રૂપી પુજાને કારણે તે સ્થાન પર હંમેશા રહેવાની પ્રાર્થના કરી આ બંનેની આ પ્રાર્થના પર હિમાસ્છદિત કેદાર નામના સ્થાન પર સાક્ષાત મહેશ્વર જયોતી રૂપથી સ્થિત થર્ઈ ગયા અને ત્યાંનુ નામ કેદારેશ્વર ૫ડયુ.

મહાકાલેશ્વરઃમહાકાલે શ્વરની મહિમા વધારે છે અવંતીવાસી એક બ્રાહ્મણના ચાર પુત્રો શિવના ઉપાસક હંતા. બ્રહ્માએ દૈત્યરાજ દુષણે વરદાન મેળવીને અવંતિમાં જઈને ત્યાંના બ્રાહ્મણો ધણા દુ:ખી કર્યા પરંતુ શિવજીની ઉપાસનામાં લીન આ બ્રાભ્મણે જરા પણ દુ:ખ માન્યુ નહીં ત્યારે દૈત્યરાજે પોતાના ચાર અનુચરને મોકલીને નગરીને ઘેરી લીધી અને ધર્મ અનુષ્ઠાન ન કરવાનો આદેશ આખ્યો.

દેત્યના અત્યાચારથી પીડાયેલી મ્રજા ક્રાનણની પાસે આવી બ્રાહ્મોએ પ્રજાને ધીરજ બંધાવી અને પોતે શિવજની ઉપાસનામાં લીન થઈ્ઈ ગયા એ સમયે જ્યારે જ્યારે દુષણ દૈત્ય આ બ્રાહ્મણો પર આક્રમણ કરવા માટે તૈયાર તમ્મર થયો તો તેવા જ શિવજી વિરાટ મહાકાલરૂપે પોતાને પ્રગટ કરી તે દુષ્ટ દૈત્વને બ્રાહણ પાસે ન જવાનો આદેશ આપ્યો પરંતુ તેણે આજા માની નહીં પરિણામે શિવજીએ તેને ચસ્મ કરી દીધો. શિવજીનુ આ રૂપ જોઈને બ્રહ્મા,વિષ્ણુ ઈન્દ્ર વગેરે દેવતાઓએ તેમની સ્તુતી કરી.

આ સંદર્ભમાં એક બીજી કથા પણ છે ઉજ્જૈન નરેશ ચંદ્રસેન જાની હોવાની સાથે-સાથે શિવ ભક્ત પણ હતો. તેના મિત્ર મહેશ્વરજીના ત્રણ મણિભદ્રએ તેને એક ચિંતામણી આપી હતી. જ્યારે ચંદ્રસેન આ મણિને ધારણ કરતા તો તે ખુબજ તેજસ્વી બની જતા. કેટલાક રાજાઓએ તેની પાસે આ મણિની માંગણી કરી અને ન આપવાથી તેમના પર ચઢાઈ કરી દીધી. પોતાની રક્ષાનો કોઈ ઉપાય ન જોતા તે મહાકાલની શરણામાં ગયા શિવજીએ મ્પસન્ન થઈને તેમની રક્ષાનો ઉપાય કર્યો ત્યારે જ પોતાના બાળકને ગોદમાં લઈને

એક બ્રાહ્મણી ફરતી મહાકાલની પાસે પહોંચી તો તે વિધવા બની ગઈ. અજાણ્યા બાળકને મહાકાલેશ્વર મંદિરમાં રાજાને શિવની પુજા કરતા જોઈને તેમનામાં પણ ભક્તિ-ભાવ જાગૃત થઈ્ઈ ગયો. તેણે એક સુંદર પત્થર ઘરે લાવીને શિવ રૂપમાં સ્થાપિત કર્યો અને તેની પુજા કરવા લાગ્યો. તે ધ્યાન એટલો લીન થઈ્ઈ ગયો કે માતાના વારે-વારે બોલાવવા છતાં પણ તેનુ ધ્યાન તુટયુ નહી. આ શિવમાયાથી વિમોહિત માતાએ શિવલિંગને ઉઠાવીને દુર ફેંકી દીધુ.

પુત્ર માતાના આ કર્મથી પણ શિવજીનું સ્મરણ કરતો રહ્યો. શિવજીની કૃપાથી ગોપી પુત્રથી પુજાયેલા તે પત્થર જયોર્તિલિંગના રપપમાં સ્થાપિત થયું શિવજીની પુજા કરીને જ્યારે તે બાળક ઘરમાં ગયુ તો તેણે જોયુ કે ઝુંપડીના સ્થાને એક વિશાળ મહેલ ઉભો છે. આ તરફ શિવજીની કૃપાથી ધન ધાન્ય થઈ ગયો. બીજી તરફ ચંદ્રસેનના વિરોધીથી સંપન્ન રાજાઓના અભિયાનનો પ્રારંભ કરતા જાણી લીધું હતું કે ઉજ્જૈન નગરી મહાકાલની નગરી છે અને ચંદ્રસેન શિવભક્ત છે.તો તેમણે જીતવાનો વિચાર છોડીને બધાએ મળીને મહાકાલની પુજા કરી ત્યાં જ હનુુમાજી પણ પ્રગટ થયા અને તેમણે બતાવ્યું के શિવજ તो મંત્ર વગર પણ પ્રસન્ન થई જાય છે.

ભીમેશ્વર મહાદ્વવ :- ભીમ નામનો એક મોટો રાક્ષસ હતો. તેના માતાપિતાનુ નામ કર્કટી અને કુંભકર્ણ હતું તેના પિતા રાવણના ભાઈ હતા. આ વાતની જાણ ભીમને તેમની પાસેથી થઈ અને એ પણ જાણ થઈ કे તેમને રામચંદ્રજીએ મારી નાખ્યા હતા.માતાએ પણ બતાવ્યું કे મે હજી સુધી લંકા જોઈ નથી. તારા પિતા મને અહીંજ મળ્યા હતા અને જ્યારથી તું જન્મ્યો ત્યારથી હું અહીં જ રહુુું આ મારૂ ઘર જ મારો સહારો છે.

કારણ કે મારા માતા-પિતા પણ અગત્સ્ય મુનિના ક્રોધથી ભસ્મ થઈ ગયા હતા.આ સાંભળીને દેવતાઓથી બદલો લેવા માટે તપ્રર થયો અને કઠોર તપ કરીને બ્રહ્માજને પ્રસન્ન કર્યા.બ્રહાજીએ તેને ખુબજ બળવાન થવાનુ વરદાન આપ્યુ.ભીમે ઈન્દ્ર વગેરે દેવતાઓને જીતીને પોતાના વશમાં કરી દીધા ત્યારબાદ તેમણે શિવજીના મહાન ભક્ત કામરૂપેશ્વરનુ બધું છીનવીને તેમને જેલમાં નાખી દીધા. તેમની પત્ન, પણ શિવની આરાધનામાં લાગેલી રહેતી હતી.

આ બાજી બ્રહ્મા, વિષ્ણુ વગેરે ભીમથી છુટકારો મેળવવા માટે ભગવાન શંકરની સેવામાં ગયા. બીજી તરફ કોઈએ ભીમને કહ્યું કे કામરૂપેશ્વર તેના મરણનુ અનુષ્ઠાન કરી રહ્યાં છે.ત્યારે રાજા જેલમાં ગયા અને પુછપરછ કરી.રાજા કામેરૂપેશ્વરે બધું સાચે-સાભુ બતાવી દીધુ.આ સાંભળીને ભીમે તેને પોતાની પુજા કરવા માટે કહ્યું તથા તેણે પોતાની તલવારથી શિવજીના પાર્થિવ લિંગ પર પ્રહાર કરવાની ઈં્છા કરી ત્યારે જ શિવજી પ્રગટ થયા પછી બંને વચ્ચે યુધ્ધ થયું છેવટે નારદજી ત્યાં જ રહેવાની પ્રાર્થના કરી અને શિવજી ભીમેશ્વર નામના જયોર્તિલિંગના રપમાં ત્યાંજ સ્થાયી થયા.

વૈદ્યનાથ મહાદેવ:-રાવણે કैલાસ પર્વત પર ઘોર તપ કરીને શિવજીને પ્રસન કરવા માટે બધા પ્રકારની પ્રાકૃતિક આપત્તિઓ સહન કરી પરંતુ જ્યારે શિવજ પ્રસન્ન ન થયા તો રાવણે પોતાનુ માથુ કાપી-કાપીને શિવલિંગ પર ચઢાવવાનુ શેર કરી દીધુ.જ્યારે તે પોતાના નવ માથા ચઢાવી ચુક્યો અને તેના બધા માથા પહેલા જેવા કરીને વરદાન માંગવાનુ કહ્યુ. રાવણે તેમને લંકા આવવા માટે ક્યુ. શંકરે અનિચ્છાએ સ્વીકાર કરી લીધો શંકરે કઘ્યું કे તું મારા લિંગને ભક્તિ સાથે ઘરે લઈ જા પરંતુ જો વચમાં ક્યાંય પણ રાખીશ તો તે ત્યાં સ્થિર થઈ જશે. રાવણ શિવલિંગને લઈને નીકળ્યો અને રસ્તામાં લઘુ શંકાને કારણે એક ગોવાળને તે લિંગ આપી દીધુ ગોવાળ તેનો ભાર ન સંભાળી શક્યો.તે ત્યાંજ પાડી દીદુ ત્યારથી શિવજી વૈદ્યનાથ મહાદેવના રૂપમાં ત્યાંજ સ્થિત છે.

નાગેશ્વર મહાદેવ : પશ્ચિમી સમુદ્ર કિનારે લગભગ સોળ યોજનના વિસ્તારમાં એક વન હતું તેમાં દારૂક અને દારકકા રહેતા હતા તેમણે ખુબજ ઉત્પાત મચાવ્યો તેનાથી તંગ આવીને મુનિ લોકો ઔર્વ મુનિના શરણમાં આવ્યા તેમણે દૈત્યોને નાશ થઈ જવાનો શ્રાપ આપ્યો દેવતાઓએ દેત્યો પર આક્રમણ કર્યુ. દૈત્ય ગભરાયા પરંતુ દારૂકાની પાસે પાર્વતી દ્વારા આપવામાં આવેલી શક્તિના બથ ઉપર તે વનને આકાશ માર્ગથી ઉડાવીને સમુદ્રની વચ્ચે લઈ આવ્યા અને ત્યાં નિશ્ચિત થઈને રહેવા લાગ્યા.તે નૌકાથી સમુદ્રની ચારે તરફ જઈને લોકોને કેદ્દી બનાવીને લાવતા હતા.

એક વખત તેમાં એક સુપ્રિય નામનો શિવભક્ત પણ હતો તે શિવપુજન વગર અન્ન જળ ચ્રહણ કરતો ન હતો. તેણે જેલમાં પણ શિવજીની પુજા શરૂ ંરી દીધી. જ્યારે તેને આ કાર્યની ખબર પડી તો તેણે તેને મારી નાખવાની ધમકી આપી.સુપ્રિયએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને શિવજી એક ક્ષણમાં પ્રગટ થઈને રાક્ષસોને મારી નાખ્યા અને ત્યારે તે વનને ચારેય લોક વર્ણો માટે ખોલવામાં આવ્યુ. પરંતુ દારૂકાને પાર્વતીએ જે વરદાન આપી રાખ્યુ હતું તેને કારણે આ યુગના અંતમાં રાક્ષસી સૃષ્ટી થવા અને દારૂકાી શાસિકા બનવાની વાત સ્વીકારી અને નાગેશ્વર જયોર્તિલિંગના રપપમાં ત્યાંજ સ્થાપિત થયું.

રામેશ્વર મહાદેવ : એકવાર ભગવાન શ્રીરામ સીતાજીને શોધતા-શોધતા સુગ્રીવની મિત્રતા સાથે બંધાઈ ગયા અને હનુમાનજી દ્વારા તેમને સીતાજની ખબર મળી રામે રાવણ પર આક્રમણ કરવા માટે વાનર સેનાને સંગઠિત કરી અને દક્ષિણના સમુદ્ર કિનારે પહોંચ્યા તેમની સામે સમુદ્રને પાર કરવાની સમસ્યા હતી. શિવભક્ત રામગંદ્રને સુગ્રીવ વગેરે એ ખુબ સમજાવ્યા પરંતુ તે રાવણની શિવમક્તિ જાણતા હતા.

એ વચ્ચે જ તેમને તરસ લાગી અને જેવુ તેમણે જળ માંગ્યુ અને પીવા લાગ્યા તેવુ જ તેમને શિવની પુજા ન કરવાનુ યાદ આવ્યુ. ત્યારે તેમણે શિવજીનુ પાર્થિવ લિંગ બનાવી ષોડશોપચારથી તેમની પુજા પ્રારંભ કરી શિવજી પ્રસન્ન થયા અને તેમને ત્યાંજ સ્થિત થવાનુ વરદાન માંગ્યુ શિવજી એવમસ્તુ કહ્યું અને ત્યાંજ રામે ધર મહાદેવના રૂપમાં स्थिત થई ગયા.

ઘૂશ્મે જ્વર મહાદેવ : પોતાની સુંદર પત્ની સુદેહાની સાથે ભારદ્વાજ ગોત્રવાળા સુધર્મા નામના એક વેદજ બ્રાહણ દક્ષિણ દિશામાં રહેલા દેવ પર્વત પર રહેતો હતો. તેને કોઈ સંતાન ન હતા જે કારણે તેને તેના પાડોશીઓના મેણા-ટોણા સાંભળવા પડતા હતા પરંતુ સુધર્મા તે પર ધ્યાન આપતા ન હતા પણ સુદ્હાએ તેને जીજા લગ્ કરવા માટે વિવચ કરી દીધો અને પોતાની બહેન ઘૂશ્યાને બોલાવી પોતાના પતિ સાથે લગ્ન કરાવી દીધા અને એમ પણ કહ્યું કे તે કોઈ પ્રકારનો દ્વેષ નહી રાખે સમય જતાં ઘૂશ્માને પુત્ર જન્મ્યો અને તેના લગ્ન થયા.

જોકે સુધર્મા અને ઘૂશ્મા બંને સુદેહાનું બહુ ધ્યાન રાખતા હતા છતાં પણ તેના મનમાં ઈર્ય્યાનો ભાવ ત્યાં સુધી ફેલાઈ ગયો કे તેણે દએક દિવસ યુવકની હત્યા કરી પાસેના તળાવમાં ફેંકી દીધો. સુધર્માને ઘડપણમાં ઘા આર્વી પડયો પણ ઘૂશ્માએ શિવજીનું પૂજન ન છોડયુ. તેણે તળાવ પર જર્ઈ સો શિવલિંગ બનાવ્યા અને તેમની પૂજા કરવા લાગી.જ્યારે તે તેનુ વિસર્જન કરી ઘર તરફ ચાલવા લાગી તો તેને તેનો પુત્ર તળાવના કિનારે ઉભેલો જોવા મળ્યો અને શિવજએ પ્રગટ થઈ સુદેહાના પાપની વાત કહી તથા તેને મારવા માટે ગુસ્સે થયેલા શિવજને રોકી તેમની પ્રાર્થના કરી આવુ કર્મ કરતા રોક્યા અને કહ્યું કે, જો તેઓ પ્રસન છે તો તેઓ અહીં જ રહે. શિવજીએ તે ની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને ઘૂમેશ્વર નામથી ત્યાં સ્થિત થઈ્ઈ ગયા.

વિશ્चેશ્વર મહાદેવ :- પહેલાના સમયમાં નિર્વિકાર તથા ચૈતન્યબ્રહ્મે સૌથી પહેલા નિર્ગુણથી અગુણ શિવરૂપ ધારણ કર્યુ. પ્રકૃતિ અને પુરૂષ (શક્તિ અને શિવ) ને શિવે ઉત્તમ સૃષ્ટિ માટે તપ કરવાનો આદેશ કર્યો.જયારે તેમણે એક સારા સ્થાન અંગે પૂછયું તો શિવે પોતાની પ્રેરણાથી સંપૂર્ણ તેજથી સંપન્ન

પંચકોશી નામની નગરશરીનું નિર્માણ કર્યુ ત્યાં વિષ્ગુજીએ ઘણા સમય સુધી શિવજની આરાધના કરી. એનાથી ત્યાં અનેક જલધારાઓ વહેવા લાગી. આ અદભૂત દ્રશ્ય જોઈઈ જ્યારે વિષ્ણુજી આશ્ચર્યચકિત થયા તો તેમના કાનમાંથી એકમણિ ત્યાં પડી ગયો જેથી આ જગ્યાનું નામ મણિકાર્ણિકાતીર્થ પડી ગયુ. મણિકર્ણિકકાના પાંચકોશના વિસ્તાર સુધી બધા પાણીને શિવજએ પોતાના ત્રિશૂળ પર ધારણ કર્યુ અને તેમાં

વિષ્ણુ પોતાના પત્ની સાથે સૂઈ ગયા ત્યારે શિવજીની આજાથી આ સૃષ્ટિનું નિર્માણ થયું. શિવે પંચકોશી નગરીને બધાથી અલગ રાખી અને પોતાના જયોર્તિલિંગની સ્થાપના કરી પછી શિવજએ તેને ત્યાંથી ઉઠાવી મૃત્યુ લોકમાં સ્થાપિત કરી દીધુ જે બ્રહ્માના દિવસો પૂરા થવા છતાં પણ નષ્ટ ન થયું. આ સ્થાપના કાશીમાં થઈ. પ્રલયકાળમાં શિવજીએ ફરી તેને પોતાના ત્રિશૂથ પર ધારણ કરી લીધુ.આ પ્રમાણે કાશીમાં અવિમુક્તે શ્વરલિંગ હંમેશા સ્થિર રહે છે.

અને મહાપુણ્ય આપવાવાળી પંચકોશી નગરી ઘોર પાપનો નાશ કરવાવાળી છે ભગવાન શંકરે પાર્વતી સહિત અંદરથી સત્વગુણી અને બહારથી તમોગુણઆ આ નાગરીએ પોતાનું સ્થાયી નિવાસ બનાવ્યું.આ પ્રમાણે ત્રણ પ્રકારના કર્મ કહેવામાં આવ્યા છે જે કર્મકાંડના બંધનમાં નાંખવાવાળા છે

  • સંચિત પહેલાના જન્મમાં કરવામાં આવેલા શુભ અને અશુભર્મ
  • ફ્રિયામણ વર્તમાન જન્મમાં કરવામાં આવી રહેલા કર્મ
  • પ્રારબ્ધ-શરીરના ફળસ્વરૂપ ભોગવવામાં આવતા કર્મ પ્રારબ્ધકર્મનો વિનાશ એકમાત્ર ભોગથી અને સંચિત તથા ક્રિયામાણનો વિલોભ પૂજનથી થાય છે કલીમાં જઈ સ્નાન કરવાથી અને પ્રાણ છોડવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ત્રંબકે શર મહાદેવ :- દક્ષિણ બ્રહ્મ પર્વત પર અહિલ્યાના પતિ ગૌતમ તપ કરતા હતા સો વર્ષ સુધી અહી પાણી નવરસવાથી લીલોતરી નષ્ટ થઈઈ ગઈ. અહીંના પ્રાણી દુકાળથી પરેશાન થઈ આમતેમ જવા લાગ્યા. એટલે ઘોર દુકાળ પડયો કે ગૌતમજીએ છ મહિના સુધી પ્રાણાયામ દ્વારા માંગલિક તપ કર્યુ એનાથી વરૂણ દેવતા પ્રસન થયા અને ગૌતમે પાણીનુ વરદાન માંગ્યુ.વરૂણદેવના કહેવા મુજબ ગૌતમે એક ખાડો ખોદયો ત્યાં પાણી મળી આવ્યુ. વરૂણે કહ્યું કે અહીં હંમેશા પાણી ભરાયેલુ રહેશે તમારા નામની તેની પ્રસિધ્ધી થશે આ સ્થાન હવન, તપ, યજ, દાન કરવાવાળા લોકોને ફળ આપશે. આ પાણીના કારણે ઋષિયોને આનંદ ગયો અને પૃથ્વી લીલીછમ બની ગઈ. એક વખત ગૌતમના શિષ્ય ત્યાં માટે લેવા માટે ગયા તો અન્ય મુનીઓની

પત્નીઓ પણ ત્યાં પાણી લેવા આવી હતી અને તે પહેલા પાણી ભરવાની જદ કરવા લાગી.ગૌતમના શિષ્ય ગૌતમની પત્નીને બોલાવી લાવ્યા અને તેમણે શિષ્યોને જ પહેલા પાણી લેવાની વ્યવસ્થા કરી મુનિ પત્નીઓએ આ વાતને પોતાના પતિઓ આગળ મીફ, મરચુ ભભરાવીને કરી. ત્યારે મુનિઓએ ગૌતમ સામે બદલો લેવા માટે ગણેશજીની પૂજી કરી ગણેશજના પ્રગટ થતી વખતે તેમણે વરદાન માંગવા કહ્યુ જે પછી

ષિઓએ વરદાન માંગ્યુ કे,ગૌતમને અપમાનિત કરી ત્યાંથી હાંકી કાઢવાનુ બળ તેમને મળે. જે સામે ગણેશજીએ સૂચન કર્યુ કે, આવા મુનિ સાથે દ્વેષ રાખવો યોગ્ય નથી.જેણે પોતાના તપથી આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરી છે પરંતુ મુનિઓએ બહુ હઈ કરી ગણેશજીએ તેમની વાત માની લીધી પરંતુ ચેતવણી આપી કે, આખા પરિણામ સારા નહીં આવે એના થોડા દિવસ પછી ગૌતમજી ત્યાં ગયા તો તેમણે એક દુબળી પાતળી ગાય જોઈ અને જેવી તેને ત્યાંથી હટાકવા એક પાતળી લાકડી તેને મારી ગાય મરી ગઈ.આ બનાવ પછી મુનિઓએ ગૌતમ પર ગૌહત્યાનો આક્ષેપ લગાવ્યો.તેમને અપમાનિત કર્યા અને તેમને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યુ.ગૌતમ દુ:ખી થઈ્ई ત્યાંથી ચાલ્યા ગયા.

ગૌતમે ગૌહત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે તેપ કર્યુ. ગંગાજમાં સ્નાન કર્યુ અને કરોડોની સંખ્યામાં પાર્થિવલિંગ બનાવી શિવજીની પૂજા કરી શિવજીએ પ્રસન્ન થઈ દर्शન આપ્યા અને કહ્યું કे, તમે તો આત્માથી શુધ્ધ *षિ છો તમે કોઈ પાપ કર્યુ નથી. જ્યારે શિવજીએ ગૌતમને વરદાન માંગવા કહ્યું ત્યારે ગૌતમે શિવજી પાસેથી તેમને ગંગા આપી સંસારના ઉપકાર માટેનું વરદાન માંગ્યુ.શિવજએ ગંગાનુ તત્વરૂપજળ મુનીને

આપ્યુ ગૌતમે ગંગા પોતાને ગૌહત્યાથી મુક્ત કરવવાની પ્રાર્થના કરી. ગંગાએ વિચાર્યુ કે તે ગૌતમને પવિત્ર કરી સ્વર્ગલોકમાં લઈ ચાલી જશે પરંતુ શિવજીએ તેને કહ્યું જયાં સુધી કલિયુગ છે ત્યાં સુધી તમે ધરતી પર જ રહો. જે સામે ગંગાએ પણ તેમને કહ્યું के પછી આપ પણ પાર્વતી સાથે પૃથ્વી પર રહો. ગંગાજીએ શિવજને પૂછયું ક, જયાં સુધી બૃહસ્પતિ સિંહ રાશિમાં રહેશે ત્યાં સુધી તમારા કિનારે અમે રહી અને સ્નાન કરી શિવજીના દર્શન કરતા રહીશુ અને અમારા પાપ દૂર કરશે આ વાત સાંભળી ગંગા ગોમતી નામથી અને શિવલગ ત્ર્યંબક નામની ત્યાંજ स्थिત थયું.

ગંગા-દ્વારકારનું નામ એટલા માટે પડયું છે કે, ગૌતમજીએ અહીંયા સૌથી પહેલા સ્નાન કર્યુ હતું જ્યારે બીજા મુનિઓ અહીં સ્નાન કરવા માટે આત્મા તો ગંગા અદ્રશ્ય બની ગઈ હતી. ગૌતમે તેમને પ્રાર્થના કરી પણ તેમણે કૃત્યન મુનિઓએ દર્શન આપવાનો ઈન્કાર કરી દીધો.ગૌતમે ફરી પ્રાર્થના કરી તો તેમણે કહ્યું કે, આ પર્વતની સોવાર પ્રદક્ષિણા કર્યા પછી જ તે દર્શન આવશે. મુનિઓએ તેમ ક્યુ અને ગૌતમ પાસે પણ માફી માંગી (જુની કથાઓમાં એ પણ વર્ણન મળે છે કे ગૌતમે તો ઋષિઓને શ્રાપ આપ્યો હતો અને તે કાંચીપુરીમાં જર્ઈ રહેલા લાગ્યા હતા તથા શિવભક્ત ન રહ્યા. તેમના સંતાન પણ શિવભક્તિથી રહિત બની ગયા અને તે દાનવ જેવુ વર્તન કરવા લાગ્યા પરંતુ પછી ગંગાજી ફરીએ સ્થાન પર આવી અને તેમાં સ્નાન કરી તેમનું કલ્યાણ થયું)

કરિશ્વર મહાદેવ:-પહેલાના સમયમાં જ્યારે રાક્ષસો દેવતાઓને ખુબજ કષ્ટ આપવા લાગ્યા અને ધર્મનો હાસ થયો તો દેવતા વિષ્ગુજી પાસે ગયા વિષ્ણુજીએ દેવતાઓને કહ્યું કે તેઓ શિવજની આરાધના કરી મેળવેલી શક્તિથી જ हैત્યોનો સંહાર કરી શકશે. વિષ્ણુજી કैલાસ પર જઈ શિવજની ભક્તિ કરવવા લાગ્યા. તેમણે માનસરોવરમાં ખીલેલા કમળોથી શિવજની પૂજા કરી અને સહસ્ત્ર નામોથી પાઠ કરતા એક-એક નામ

મંત્રનું ઉચ્યારણ દકરી એકએક કમળ શિવજી પર ચઢાવવા લાગ્યા. વિષ્ણની પરીક્ષા લેવા માટે શિવજએ સહસ્ત કમળોમાંથી એક કમળને છુપાવી દીધુ. વિષ્યુએ બધી જગ્યાએ શોધ્યુ અંતે હારીને પોતાનું એક નેત્ર કમળ કાઢીને ચઢાવા લાગ્યા ત્યાંજ શિવજ પ્રગટ થયા અને વિષ્યુજીએ વરદાન માંગ્યુ કे તેઓ हैत्योની શક્તિ હણી લે. ખ્ઝ પછી મહાદેવે વિષ્ણુને પોતાનું સુદર્શન ચક્ર આપ્યુ. જેના પ્રભાવથી વિના કોઈ પરિશ્રમણથી વિષ્ણુજીએ દૈત્યોને પરાજય આપ્યો.

વ્યાધે ધ્ધર મહાદેવ:- શિવજીને પ્રસન્ન કરવાવાળા અનેક વૃત્તોમં શિવરાત્રિનું વ્રત સૌથી મહત્વપૂર્ણ છે. આ વ્રતને પુરૂ કરવા માટે સવારે ઉઠીને નિત્ય કર્મથી નિવૃત થઈને શિવાલયમાં જઈને શિવની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત જયોતિલિંગને સુંદર સ્થાન પર સ્થાપિત કરી બધી સામગ્રી સહીત પૂજા કરવી જોઈએ.

ॐ ન નમ:શિવાયા જાપ કરી ગીત-સંગીતની સાથે ત્રણવાર આચમન કરવુ જોઈએ. રાત્રિ જાગરણ, પ્રાર્થના કરતા વ્રત પુર કરવુ જોઈએ. શિવજની ઉપાસના કરતા કહેવુ જોઈએ, કે હે મહાશંકર તમે આ વ્રતથી સંતુષ્ટ થાવ અને અમારા પર કૃૃા કરો.પછી પોતાની શક્તિ અનુસાર દાન વગેરે કહી શિવલિંગનુ વિસર્જન કર્યા બાદ ભોજન કરવુ જોઈએ. એના વિશે એક કથા આ મુજબ છે કે ગુરદુષ્ટ નામે એક પાપી નિષાદ રોજ વનમાં જર્ર ચોરી કરી

અનેક દુષ્કર્મો કરતો હતો. એક વખત શિવરાત્રિના દિવસે તે પોતાની ગર્ભવતી પત્નીની સાથે ભોજનની શોધમાં નિકળ્યો પરંતુ તેને કાંઈ ન મળ્યું તે નિરાશ થર્ઈ એક તળાવની પાસે એક વૃક્ષની આકાશમાંએ આશાએ બેસી ગયો કે જો કોઈ પશુ પાણી પીવા આવે તો તેને મારીને ખાઈ જાય. રાત્રિના પહેલા પ્રહરમાં એક હરણી પાણી પીવા આવી તો તેના પર ભીલે ધનુષ પર બાણ ચડાવ્યુ જેવુ તેણે આમ ક્યુ તે સમયે તે વૃક્ષ પરથી કેટલાક ફૂલ અને પાણીના ટીપા શિવજીના જયોતિલિંગ પર પડયા એનાથી શિવજનું પૂજન થઈ ગયુ.હરણીએ દુ:ખી સ્વરમાં કહ્યું કે, મને થોડીવાર માટે બાળકોની વ્યવસ્થા કરવા માટે જવા દો.

હું ફરી આવીશ નિષાદે તેને જવા દીધી અને તેની રાહ જોતા એક પ્રહર જાગતા વીતી ગયો. બીજા પ્રહરમાં તે હરણીને શોધતી તેની બહેન તળાવ પર આવી નિષાદે ફરીથી તેનુ જ કર્યુ અને તેનાથી ફરી ફુલ તથા જળ જયોતિલિંગ પર ૫ડ્યા અને શિવજીની પુજા થર્ઈ ગઈ. હરીણીની બહેન પણ થોડો સમય માંગીને ચાલી ગઈ. નિષાદે તેને પણ જવા દીધી ત્રીજા પ્રહરમાં એ બંનેને શોધતો એક તંદુરસ્ત હરણા ત્યાં આવ્યો અને ફરી તેને મારવાની કોશિષ કરી તેમાં ફુલ અને જળ પડ્યા અને શિવજીનુ ત્રીજા પ્રહરનુ પુજન થઈ્ઈ ગયુ.હરણે પણ કરૂણ વાણીમાં નિષાદને પોતાના બાળકોની વ્યવસ્થા કરવા માટે સમય માંગ્યો અને પાછા ફરવાનો વિશ્વાસ આપ્યો. તેની રાહમાં નિષાદનુ ચોથા પ્રહરનુ પણ જાગરણ થઈ ગયુ.

ધરે પહોંચીને ત્રણેએ એકબીજાને પોતાની વાર્તા સંભળાવી અને હરણીને બાળકોનો ભાર સોંપીને હરણ પોતે નિષાદ પાસે જવાનો ભ ચાર કર્યો. હરણીએ વૈંધત્યને ખુબજ ખરાબ બનાવતા સાથે જવાનો આગ્રહ કર્યો અને ત્યારબાદ બાળકો પણ માતા-પિતાની સાથે ત્યાં પહોંચી ગયા. ચોથા પ્રહરમાં જ્યારે નિષાદે ધનુષ બાણ ચડાવ્યા તો તેજ રીતે જળ અને પત્ર-પુષ્પ શિવજી પર ચઢવાથી યોથા પ્રહરની પુજા પણ થઈ ગઈ.

તેનાથી નિષાદનુ પાપ નષ્ટ થઈ ગયુ અને તેણે જાનનો અનુભવ કર્યો.તેને હરણ-હરણીના વચનબધ્ધતાની ભાવનાને કારણે મુક્ત કરી દીધા.નિષાદના આ કર્મથી પ્રસન્ન થઈને શિવજ પ્રગટ થયા અને તેને વરદાન માંગવા માટે ક્્યુ. નિષાદે તેમની પાસે વરદાન માંગ્યુ કે તે ત્યાં જ નિવાસ કરે શિવજીએ તથાસ્તુ કહ્યું અને વ્યાધેશ્વર ત્યાંજ स्थिર થર્ई ગયા. આ રીતે શિવજીના આ જયોર્તિલિંગ જુદા-જુદા રૂપમાં જુદા-જુદા સ્થાનો

Leave a Comment